Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,અમિત ચાવડાએ ગેસનો બાટલો ખભે મૂક્યો
  • GUJARAT

ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,અમિત ચાવડાએ ગેસનો બાટલો ખભે મૂક્યો

Real March 3, 2023 1 minute read
cw15w9sf
Spread the love

કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી, ગેસ અને તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યા

વિધાનસભા સંકુલની બહાર ઊભેલી પોલીસે તમામ કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા

ગાંધીનગર, 3 માર્ચ 2023 શુક્રવાર

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન મોંઘવારીનો પ્રશ્ન ગાજ્યો છે. વિધાનસભામાં અગાઉ નકલી PSI અને બટાકા ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે આજે વિધાનસભાની કામગીરીના પ્રારંભ પુર્વે કોંગ્રેસના ધારાસભ્યોએ મોંઘવારી, ગેસના ,તેલના વધતા જતા ભાવોને લઈને દેખાવો કર્યા હતા.

પોલીસે તમામ કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગેસનો સિલિન્ડરને ખભે લઈને સંકુલ બહાર ફર્યા હતા. ધારાસભ્યોએ બેનરો દેખાડીને સુત્રોચ્ચાર કર્યો હતો. દરમિયાન વિધાનસભા સંકુલની બહાર ઊભેલી પોલીસે તમામ કોંગ્રેસના આગેવાનોને ઘેરી લીધા હતા. કોંગ્રેસના સભ્યોને કાર્ડ  અને સિલિન્ડર સાથે પ્રવેશ આપ્યો ન હતો. ભાજપ તારો કે એવો ખેલ, સસ્તો દારૂને મોંઘુ તેલ આ સૂત્રોચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું
વધતી જતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરના ભાવને લઈને વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે. તેમણે કે સિલિન્ડર ખભા ઉપર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુપીએની સરકારમાં ગેસ સિલિન્ડરના ભાવ ઓછા હતા જ્યારે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવ ઓછા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી મોંઘવારીનો માર લોકો ઉપર નાખી રહી છે.

પહેલા પેપરકાંડ પછી પીએસઆઈ કૌભાંડ
લોકસભાની ચૂંટણી વખતે 100 દિવસમાં મોંઘવારી નાખવાની વચન આપવામા આવેલુ પણ તે ભૂલી ગયા છે. તેવો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પહેલા પેપરકાંડ પછી પીએસઆઈ કૌભાંડ અને હવે મોઘવારીને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કરી આક્ષેપો કર્યા હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કાઠી હોળી પ્રગટાવવા 80 કિલોમિટરની પદયાત્રા કરી 80 ફૂટનું બાંબૂ લવાયું, સવા માસની સાધના બાદ ભક્તો હોળીની તૈયારીમાં જોતરાયા
Next: સિઝન બદલાતા થતા વાયરલ ફીવરથી બચવા અપનાવો આ ટિપ્સ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.