Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • દક્ષિણ ભારતથી BJP માટે માઠા સમાચાર! આ રાજ્યના IT સેલના વડાએ આપ્યું રાજીનામુ
  • BUSINESS

દક્ષિણ ભારતથી BJP માટે માઠા સમાચાર! આ રાજ્યના IT સેલના વડાએ આપ્યું રાજીનામુ

Real March 6, 2023
v17wv7tt
Spread the love

તમિલનાડુ BJPને ફટકો, જાસૂસીનો આરોપ મૂકી રાજીનામુ આપી ચૂકેલા નિર્મલ કુમાર AIADMKમાં જોડાયા

પાર્ટીના રાજ્યના નેતૃત્વ પર કાર્યકરોની ઉપેક્ષા કરવાનો આરોપ મૂક્યો

દક્ષિણ ભારતમાં મજબૂત થવાના પ્રયાસ કરનારા ભાજપને મોટો આંચકો લાગ્યો છે. તમિલનાડુ ભાજપના આઈટી સેલના વડા સી.ટી.આર.નિર્મલ કુમારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ નિર્મલ કુમારે AIADMKના વચગાળાના પ્રમુખ કે.પલાનીસામી સાથે મુલાકાત કરી અને તેમની પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

અન્નામલાઈ પર જાસૂસીનો આરોપ મૂક્યો 

નિર્મલ કુમારે ટ્વિટર પર એક નિવેદનમાં પાર્ટીના રાજ્ય નેતૃત્વ પર કાર્યકરોની ઉપેક્ષા કરવાનો આરોપ લાગ્યો હતો. તેમણે અન્નામલાઇ પર અનેક લોકોની જાસૂસી કરવાનો આરોપ મૂક્યો હતો. મદુરૈમાં રહેતા પૂર્વ ભાજપના નેતા નિર્મલ કુમારે કહ્યું કે પાર્ટીના સભ્યો અને પદાધિકારીઓની જાસૂસી પર ખુશી મનાવવાથી વધારે અપમાનજનક બીજું કંઈ નથી.

ચેન્નઈમાં પલાનીસામી સાથે મુલાકાત કરી 

નિર્મલ કુમારે કહ્યું કે ભાજપ 2019માં જેવો હતો અન્નામલાઈના કમાન સંભાળ્યા બાદ હવે તેનો 20 ટકા પણ રહી ગયો નથી. નિર્મલ કુમારે AIADMKમાં જોડાતા પહેલા કે.પલાનીસ્વામી સાથે ચેન્નઈમાં મુલાકાત કરી હતી. તેના બાદ  AIADMKમાં જોડાયા હતા.  જોકે હવે તેમના રાજીનામાથી ભાજપની છબિને ક્યાંકને ક્યાંક નુકસાન તો થશે જ. નિર્મલે ટ્વિટર પર નામ લીધા વિના ડીએમકેના એક મંત્રી સાથે કાનૂની વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વિપક્ષના 9 દિગ્ગજોએ PM મોદીને લખ્યો પત્ર; ભાજપ સામે ED-CBIના દુરુપયોગનો આક્ષેપ
Next: PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, ઓસ્ટ્રેલિયન પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ, કોમેન્ટ્રી કરે તેવી પણ શક્યતા

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.