Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સુરતના પંડોળમાં ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો : બે ના મોત
  • GUJARAT

સુરતના પંડોળમાં ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો : બે ના મોત

Real March 3, 2023 1 minute read
6gd3bamz
Spread the love

– અઠવાડીયા અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં આજે મળસ્કે ફરી ઝઘડો થયો 

– પોલીસે ચારની અટકાયત કરી 

સુરત,તા.03 માર્ચ 2023,શુક્રવાર

સુરતના ચોકબજાર પોલીસ મથકના પંડોળમાં આજે મળસ્કે અઠવાડીયા અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ફરી થયેલા ઝઘડામાં ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો કરતા બે ના મોત નીપજ્યા હતા. ચોકબજાર પોલીસે હુમલો કરનાર ચારની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા પંડોળ ખાતે પરપ્રાંતીય શ્રમજીવીઓ રહે છે. તેમની વચ્ચે અઠવાડીયા અગાઉ ઝઘડો થયો હતો. તે ઝઘડાની અદાવતમાં આજે મળસ્કે ચાર શ્રમજીવીએ અન્ય ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તે પૈકી બે ના મોત નીપજ્યા હતા. જયારે ત્રીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ડબલ મર્ડરની જાણ થતા દોડી ગયેલી ચોકબજાર પોલીસે હુમલો કરનાર ચારની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: GPSCની મદદનીશ ઈજનેરની પ્રાથમિક કસોટી મોકૂફ, નવી તારીખ ટુક સમયમાં જાહેર થશે
Next: અમદાવાદમાં 24 કલાકમાં હિટ એન્ડ રનનો બીજો બનાવ, રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે કચડી નાખ્યો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.