Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, મધદરિયે 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
  • GUJARAT

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, મધદરિયે 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Real March 7, 2023
ouhc9b2r
Spread the love

ગુજરાત ATSને આ અંગેની ચોક્કસ બાતમી મળી હતી

આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું

અમદાવાદ, 07 માર્ચ 2023, મંગળવાર

ગુજરાત  ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ હતું. ભારતીય કોસ્ટગાર્ડને ભારતીય જળસીમામાં ડ્રગ્સ ઘુસાડવાની માહિતી ગુપ્ત રીતે મળી હતી. આ માહિતીના આધારે અરબી સમુદ્રમાં મધદરિયે સર્ચ ઓપરેશન કર્યુ હતુ જેમાં કરોડોના મુલ્યનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું. આ ઓપરેશનમાં 5 ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે એક મોટી સફળતા મળી છે. ગઈકાલે પોરબંદરના મધદરિયે ભારતીય જળસીમામાંથી 425 કરોડની કિંમતના 61 કિલો નારકોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ક્રૂ અને એક ઈરાની બોટને ઝડપી પાડી હતી. ગુજરાત ATSને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી તેના આધારે ગઈકાલે સમુદ્રમાં પેટ્રોલિંગ શરુ કર્યુ હતું. આ ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ઓખાના દરિયા કિનારેથી 340 કિમી દુર એક બોટમાં શંકાસ્પદ હિલચાલ થતા ICGએ બોટનો પીછો કર્યો હતો અને તપાસ કરતા તેમા માદક દ્રવ્યો જથ્થો મળી આવ્યો હતો.

ICGએ ATS સાથેના સંકલનમાં છેલ્લા અઢાર મહિના દરમિયાન આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂપિયા 2355 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઈરાની નાગરિકતાના પાંચ ક્રૂ મેમ્બર હતા.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ અંગે સરકારનો જવાબ, મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં થયો ઘટાડો
Next: આલિયા ભટ્ટને મળ્યુ મોટુ સન્માન: પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં નામ સામેલ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.