Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • કોલસાના ભાવમાં વધારાના સંકેત, કોલ ઈન્ડિયાના ચેરમેને કહ્યું – ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
  • BUSINESS

કોલસાના ભાવમાં વધારાના સંકેત, કોલ ઈન્ડિયાના ચેરમેને કહ્યું – ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે

Real March 20, 2023
hv4bt66u
Spread the love

કોલસાના ભાવમાં વધારો કરવા માટે “મજબૂત આધાર” છે અને “ટૂંક સમયમાં” આ વધારો થઈ શકે

અગ્રવાલે એમ પણ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે માઇનિંગ જાયન્ટ 2025-26 સુધીમાં તેનું એક અબજ ટન ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરશે

કોલ ઈન્ડિયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં વધારો કરવા માટે “મજબૂત આધાર” છે અને “ટૂંક સમયમાં” આ વધારો થઈ શકે છે. આ અંગે હિતધારકો સાથે ચર્ચા ચાલી રહી છે. અગ્રવાલે એમ પણ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે માઇનિંગ જાયન્ટ 2025-26 સુધીમાં તેનું એક અબજ ટન ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરશે. કોલસાના ભાવમાં વધારો કરવાનો એક મજબૂત આધાર છે કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં આવું કરાયું નથી. આ વર્ષે વેતન અંગે પણ વાટાઘાટો થઈ છે, જેની અસર CILના નાણાકીય સ્થિતિ પર પડશે, ખાસ કરીને કેટલીક પેટાકંપનીઓમાં જ્યાં માનવશક્તિનો ખર્ચ ઘણો વધારે છે.

આ અંગે હિતધારકો સાથે ચર્ચા થઈ રહી છે 

કોલ ઈન્ડિયાના વડાએ કહ્યું કે જો કોલસાના ભાવ વધારવામાં નહીં આવે તો ઘણી સમસ્યાઓ થશે. આ અંગે હિતધારકો સાથે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. અગ્રવાલે કોલકાતામાં એમજંક્શન વતી આયોજિત ભારતીય કોલસા બજાર સંમેલન દરમિયાન આ વાત  કહી હતી.  એક બિલિયન ટન ઉત્પાદન લક્ષ્યાંક અંગે વિસ્તૃત માહિતી આપતા તેમણે કહ્યું કે કોલ ઈન્ડિયા 2025-26 સુધીમાં તેને હાંસલ કરવા માટેના ટ્રેક પર જ છે પણ તે દેશની જરૂરિયાત અને ખાનગી ક્ષેત્રની વૃદ્ધિ જેવા પરિબળો પર નિર્ભર રહેશે. કોલ ઈન્ડિયાના વડાએ જણાવ્યું હતું કે કંપનીનું લક્ષ્ય 2030 સુધીમાં ભૂગર્ભ કોલસાનું ઉત્પાદન વર્તમાન 25-30 કરોડ ટનથી વધારીને 100 કરોડ ટન કરવાનું છે.

Continue Reading

Previous: આવતીકાલે સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણશે:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાશે, 72 પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરાશે, જાણો આખી સિસ્ટમ શું છે?
Next: કોરોના મહામારીએ ફરી માથુંં ઊંચક્યું! 1 દિવસમાં નવા 1134 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 7026

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
WhatsApp Image 2025-02-24 at 5.32.23 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંકની ઉત્રાણ વિસ્તાર ખાતે ૨૮મી શાખાનો શુભારંભ, લોકોને મળશે ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા.

Real February 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.