Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ અંગે સરકારનો જવાબ, મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં થયો ઘટાડો
  • BUSINESS

રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ અંગે સરકારનો જવાબ, મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યામાં થયો ઘટાડો

Real March 7, 2023
zxw138yf
Spread the love

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નનો લેખિત જવાબ

રાજ્યમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 53 લાખ 20 હજાર 626 ખેડૂત ખાતેદાર

ગુજરાત વિધાનસભાનું હાલ બજેટસત્ર ચાલી રહ્યું છે. તેમાં સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દા પર પ્રશ્નોતરી શરુ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નનો લેખિત જવાબ મંત્રી દ્વારા ગૃહમાં આપવામાં આવ્યો હતો.

એગ્રી સેન્સસ પ્રમાણે મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યમાં ઘટાડો

ખેડૂતના મુદ્દા પર સરકાર પાસે લેખિત જવાબની માંગણી કરવામાં આવી હતી. જેમાં સરકારે જવાબમાં ઉલ્લેખ કર્યો કે, રાજ્યમાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 53 લાખ 20 હજાર 626 ખેડૂત ખાતેદાર છે. જેમાં સીમાંત ખેડૂતોની સંખ્યા 20 લાખ 18 હજાર 827, નાના ખેડૂતોની સંખ્યા 16 લાખ 15 હજાર 788, અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યા 11 લાખ 50 હજાર 254, મધ્યમ ખેડૂતની સંખ્યા 4 લાખ 95 હજાર 869 અને મોટા ખેડૂતોની સંખ્યા 39 હજાર 888 નોંધાયા છે. વધારેમાં તેમણે લખ્યું હતું કે, એગ્રી સેન્સસ પ્રમાણે મોટા અને મધ્યમ ખેડૂતોની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અસ્તિત્વનું જોખમ! 2022માં આ દેશમાં જેટલા લોકો જન્મ્યા એના કરતાં બમણાં મૃત્યુ પામ્યા
Next: ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, મધદરિયે 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

Related Stories

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.