Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • મનીષ સિસોદિયાનેે ફરી આંચકો! 5 દિવસના રિમાન્ડ મંજૂર, હવે આ તારીખે થશે હાજર
  • BUSINESS

મનીષ સિસોદિયાનેે ફરી આંચકો! 5 દિવસના રિમાન્ડ મંજૂર, હવે આ તારીખે થશે હાજર

Real March 17, 2023
mthno1pg
Spread the love

દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને ઈડીએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા

ઈડીએ સિસોદિયાની વધુ 7 દિવસની રિમાન્ડ માગ્યા પણ કોર્ટે 5 દિવસના મંજૂર કર્યા

દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઇડીએ આપ નેતા મનીષ સિસોદિયાની કસ્ટડી પૂરી થયા બાદ આજે તેમને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. ઈડીએ સિસોદિયાના વધારે 7 દિવસનાં રિમાન્ડની ડિમાન્ડ કોર્ટમાં કરી હતી જ્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ માટે મંજૂરી આપી છે.

હવે આ તારીખે કોર્ટમાં હાજર કરાશે 

હવે મનીષ સિસોદિયાને 22 માર્ચે કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટે પોતાના આદેશમાં મનીષ સિસોદિયાને પોતાના ઘરેલૂ ખર્ચાઓ માટે ચેક પર હસ્તાક્ષર કરવા અને જપ્ત કરવામાં આવેલા બેન્કનાં ખાતાઓનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે. આ પહેલા સુનાવણી દરમિયાન સિસોદિયાનાં વકીલે દાવો કર્યો કે પૂછપરછનાં નામ પર એજન્સી માક્ષ અહીં-ત્યાં બેસે છે. 7 દિવસમાં માત્ર 11 કલાકની પૂછપરછ કરી છે. ઈડીએ કોર્ટમાં કહ્યું કે તપાસ અત્યારે મહત્વના વળાંક પર છે. જો અત્યારે કસ્ટડી ન મળી તો સમગ્ર મહેનત બેકાર જશે.

Continue Reading

Previous: નકલી PMO અધિકારી : કિરણ પટેલને ગુજરાત લાવવા ATSની ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના
Next: રાજ્યમાં TET-1ની16મીએ અને TET-2ની 23મી એપ્રિલે પરીક્ષા યોજાશે, શિક્ષણ વિભાગે કરી જાહેરાત

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
WhatsApp Image 2025-02-24 at 5.32.23 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંકની ઉત્રાણ વિસ્તાર ખાતે ૨૮મી શાખાનો શુભારંભ, લોકોને મળશે ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા.

Real February 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.