Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • દેશમાં કુલ 4033 વિધાયક, કોંગ્રેસના 658 બચ્યા:2014માં કોંગ્રેસના 24% ધારાસભ્ય હતા, હવે 16% જ રહ્યા, 5 રાજ્યમાં કોંગ્રેસ ઝીરો
  • INDIA

દેશમાં કુલ 4033 વિધાયક, કોંગ્રેસના 658 બચ્યા:2014માં કોંગ્રેસના 24% ધારાસભ્ય હતા, હવે 16% જ રહ્યા, 5 રાજ્યમાં કોંગ્રેસ ઝીરો

Real March 3, 2023
rjoxmk7o
Spread the love

કોંગ્રેસનો સૂરજ પૂર્વમાં પણ ન ઊગ્યો. ગુરુવારે સવારે EVM ખૂલતાં જ સ્પષ્ટ થઈ ગયું-ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોંગ્રેસ માટે કોઈ આશા નથી, નાગાલેન્ડમાં કોંગ્રેસ ઝીરો હતી, ઝીરો જ રહી. ત્રિપુરામાં 0થી 3 પર આવી ગઈ. મેઘાલયમાં 21થી 5 પર આવી. જ્યારે મોદીવાળી બીજેપી ત્રિપુરામાં બહુમતીના જોરે તો બાકી બંને રાજ્યમાં ગઠબંધનથી સરકાર બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસની આ સ્થિતિ 2014 પછીથી સર્જાયેલી છે. ગણ્યાગાંઠ્યાં રાજ્યોને છોડીએ તો દેશની આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ઝડપથી સમેટાઈ રહી છે. પાંચ રાજ્યમાં તો પાર્ટીના કોઈ ધારાસભ્ય બચ્યા નથી, જ્યારે 9 રાજ્યમાં 10થી ઓછા ધારાસભ્યો છે. છેલ્લાં 8 વર્ષમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા 24%થી ઘટીને 16% જ રહી ગઈ છે.

1951માં તામિલનાડુને છોડીને તમામ રાજ્યોમાં સરકાર બનાવનારી કોંગ્રેસના હવે માત્ર 3 રાજ્યમાં CM બચ્યા છે.

 

Continue Reading

Previous: કર્ણાટક ભાજપના MLAના પુત્રના ઘરેથી 8 કરોડ કેશ પકડાઈ, લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો
Next: કાઠી હોળી પ્રગટાવવા 80 કિલોમિટરની પદયાત્રા કરી 80 ફૂટનું બાંબૂ લવાયું, સવા માસની સાધના બાદ ભક્તો હોળીની તૈયારીમાં જોતરાયા

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.