Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • April
  • ભરૂચમાં ભોલાવ GIDCમાં સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી,પોલીસે રિમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી
  • GUJARAT

ભરૂચમાં ભોલાવ GIDCમાં સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી,પોલીસે રિમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી

Real April 8, 2023
lpnizwri
Spread the love

ભરૂચની નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ ફેકટરી 22 માર્ચે આગમાં ખાખ થઈ ગઈ હતી

સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરતા નજીકના CCTVમાં સિક્યોરીટી ગાર્ડે જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી

ભરૂચઃ ભરૂચમાં એક સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી હતી. જેના કારણે બે કંપનીઓમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી તેના 4 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરી રહી છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. સિક્યોરિટી ગાર્ડ સ્કૂટર પર આવ્યાં બાદ માચિસથી પ્લાસ્ટિકના જથ્થામાં આગ લગાડે છે. આગની આ ઘટનામાં પિતા-પુત્રને 11 કરોડનું નુકસાન થયું છે.આગ લગાડ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ તેના સ્કૂટર પાસેથી માટી ઉંચકી આગ ઓલવવાનો પ્રયાસ કરે છે.

સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી
ભરૂચની નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ પિતા પુત્રની બન્ને ફેકટરી 22 માર્ચે આગમાં ખાખ થઈ ગઈ હતી. ભીષણ આગને કાબુમાં લેવા 22 ફાયર બ્રિગેડ કામે લાગ્યા હતા. બે દિવસ બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરતા નજીકના CCTVમાં સિક્યોરીટી ગાર્ડે જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી.

આગ લાગતાં ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન
બન્ને ફેક્ટરીના માલિકોને 11 કરોડનું નુકશાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મુકનાર સિક્યોરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેક્ટરી ઉપર 3 દિવસ પહેલાં જ સવારે સિક્યોરીટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શું હતો તે જાણવા પોલીસે તેને કોર્ટમાં રજુ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આગ લગાડવાનો હેતુ અને અન્ય તપાસ માટે સિક્યોરીટી ગાર્ડે આગ લગાડી એ કારણ હજી જાણી શકાયું નથી.

Continue Reading

Previous: રાહતના સમાચાર:પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ
Next: સોનિયા ગાંધીએ રાહુલને અયોગ્ય ઠેરવવાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું ‘સરકાર લોકતંત્રને ખતમ કરી રહી છે

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.