Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • ચેમ્બરના કારકિર્દી માર્ગદર્શન મહોત્સવમાં વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને વિવિધ કોર્સિસની જાણકારી આપી
  • GUJARAT

ચેમ્બરના કારકિર્દી માર્ગદર્શન મહોત્સવમાં વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને વિવિધ કોર્સિસની જાણકારી આપી

Real May 18, 2023
WhatsApp Image 2023-05-18 at 7.04.02 PM
Spread the love

સૂરત, ધી સમનેં ગુજરાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે તા. ૮ મેથી ૧૬ મે, ૨૦૨૩ સુધી સાંજે ૪૦ કરવા કે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ધો. ૧૨ પછી વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી પી શકે તે હેતુથી તેઓને માર્ગદર્શન આપવાના હેતુથી ધો. ૧૨ પછી શું ? વિષય પર કારકિર્દી માર્ગદર્શન ગોત્સવનું આયોજન ક૨વામાં આવ્યું હતું.

જેના ભાગ રૂપે મંગળવાર, તા. ૧૬ મે, ૨૦૨૩ના રોજ વનિતા વિશ્રામ મહિવા યુનિવર્સિટીના પ્રાપ્યાપકો છો. હાર્દિક દેસાઇ, ડો. બોસ્કી સુરતવાવા, ડો. રાજીવ ગાંધી, કો. અનામિકા નવસરીયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી વક્તર માટે માર્ગદર્શન આપ્યું હતું. કારકિર્દી માર્ગદર્શન મહોત્સવના આયોજન માટે ચેમ્બરની એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ એન્ડ યુનિવર્સિટી ગાયન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના પ્રાચાપકોએ જણાવ્યું હતું કે, પો૨સ ૧૨ બાદ વિદ્યાર્થીઓ બી.કોમ. કરીને ફાયનાન્દીયા એકાઉન્ટીંગ, બિઝનેસ મેથ્સ, બિઝનેસ ગો, કંપની વો, ફાયનાન્શીયલ મેનેજમેન્ટ, ઓડીટીંગ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવી શકે છે. એમ ોમ. તથા એમ બી એ. કરીને બેન્કીંગ સેક્ટર, ટિચીંગ પ્રોફેશન, થાપનાનીયા સોંર્ગેનાઇઝેશન, બિઝનેસ મિસ, એપોર્ટ કંપનીઓમાં નોકરી કરે શકે છે. બી.એસસી. સ્ટેટીસ્ટીક્સ ભરીને વિદ્યાર્થીઓ બિઝનસ એનાવિસ્ટ, ડેટા એનાવિસ્ટ, રિસર્ચ ઓફિસર, ઇન્વેસ્ટીગેટર અને લેક્ચર તરીકે કારકિર્દી ચડી શકે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: દિકરાઓના લગ્ન ખર્ચ ઓછો કરી તે રકમ પુત્રવધુઓના નામે મહિલા હોસ્ટેલ માટે આપી
Next: ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારી સાથે ઠગાઈ:સરથાણાના વેપારીના 94 લાખની ક્રેડિટ રિબેટમાંથી અજાણ્યા ઠગે 54.25 લાખ સેરવી લીધા, સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.