Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • June
  • 2024 સુધી એક પણ વ્યકિત મકાન વગર નહીં રહે તેવો સંકલ્પ – પાટીલ
  • GUJARAT
  • INDIA

2024 સુધી એક પણ વ્યકિત મકાન વગર નહીં રહે તેવો સંકલ્પ – પાટીલ

Real June 18, 2023
0ddleg6j
Spread the love

ડુમસ રોડની હોટલ ખાતે ભાજપનું વેપારી તથા પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું હતું. જેમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, જ્વેલર્સ, બિલ્ડર અગ્રણીઓ સમક્ષ સી.આર.પાટિલ અને કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશે 9 વર્ષમાં મોદી સરકારે કરેલા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો વર્ણવ્યા હતાં.

દર્શના જરદોશે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જે બે રસી આપવામાં આવી તેથી આજે આત્મનિર્ભર ભારતમાં આપણે બેઠા છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રસીની શોધ કરાવી નહીં હોત તો આપણે અહીં બેઠા ન હોત, વંદે ભારત ટ્રેન માં કુલ 25 ટ્રેનો અત્યાર સુધી શરૂ કરવામાં આવી છે.

ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે 17 થી 18 કરોડ લોકો ને પાકું મકાન આપ્યું છે તેથી સાડા ત્રણ કરોડ પરિવારો નો સમાવેશ થયો છે 2024 માં એક પણ વ્યક્તિ મકાન વગર નો ન રહે એવો સંકલ્પ છે. 80 કરોડ લોકો ને અઢી વર્ષ થી મફત અનાજ રૅશનિંગ દ્વારા અપાય છે. 5 લાખ સુધી ની મફત સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત આપવામાં આવતી હતી તેમાં પ‌ણ વધારો કરી 10 લાખ કરાઈ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કરૂણેશ અને તેની ટોળકીની ધરપકડ:કૌભાંડી કરૂણેશ અને ટોળકી દાનના રૂપિયા ચાઉં કરી ભીમાશંકર, નાસિક બાદ MP ભાગ્યો હતો
Next: ચાર મહાનગરોમાં હાર્ટ એટેકના આંકડા ચિંતાજનક:ગુજરાતમાં એપ્રિલથી જૂન સુધીમાં હાર્ટ એટેકના 15 હજારથી વધુ કેસ, અમદાવાદમાં કોરોના બાદ ઇમર્જન્સી કોલ્સમાં 56%નો વધારો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.