Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરત: લસકાણામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા લાગેલી આગમાં ૩ વ્યક્તિઓ દાઝયા
  • GUJARAT

સુરત: લસકાણામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા લાગેલી આગમાં ૩ વ્યક્તિઓ દાઝયા

Real August 26, 2021
content_image_d62d1525-e021-4cc9-acae-82b8200e3a92
Spread the love

લસકાણા ખાતે ગત મોડી રાત્રે એક રૂમમા ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા લાગેલી આગમાં ત્રણ વ્યક્તિઓ દાઝ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ આવાજ સાંભળી સ્થાનિક રહીશો ઘબરાઈ ગયા હતા અને અફડાતફડી સર્જાઈ હતી. દાઝી ગયેલા ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લસકાણા ખાતે વિપુલનગરમાં આવેલી એક બિલ્ડિંગમા અલગ અલગ રૂમો બનાવવામા આવેલા છે, જે રૂમોમા લૂમ્સના કારીગરો રહે છે. ગત મોડી રાત્રે એક રૂમમાં કારીગર રસોઈ બનાવતો હતો તે સમયે દરમિયાન અચાનક ગેસ થયા બાદ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થત સ્થાનિકો ઘબરાઈ ગયા હતા. બ્લાસ્ટને કારણે આજુ બાજુના રૂમોની દીવાલો ધરાશાઈ થઇ ગઈ હતી તેમજ રસોઈ બનાવતો કારીગરો અને આજુ બાજુના રૂમોમાં રહેતા બે કારીગરો પણ દાઝી ગયા હતા. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોની ભીડ એકત્ર થઇ ગઈ હતી આ ઘટના અંગે જાણ કરવામા આવતા કાપોદ્રા અને કામરેજ ફાયર સ્ટેશનથી ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર કર્મીઓ દવારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામા આવી હતી

દાઝી ગયેલા કારીગરો પૈકી બાબુલા ચન્ના અને બિપિન બહેરાને સ્મીમેર હોસ્પિટલમા ખસેડાયા હતા જયારે ગંભીર રીતે દાઝી ગયેલા  રામ મિલનને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ ફાયર દ્વારા કાટમાળ હટાવી આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો. ફાયર ઓફિસર વિનોદભાઈ રજોવાડીયાએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા ત્રણે વ્યક્તિઓ કારીગરો હતા અને અહીંયા નાના રૂમોમાં રહેતા હતા. રાત્રે રસોઈ બનાવતી વખતે એસ લીકેજ થયા બાદ સિલિન્ડર બ્લાસ્ટ કે ફ્લેશ ફાયર થવાની પણ શક્યતા છે. જે તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021ના પ્રારંભ સાથે યુવાનોનું પુનરાગમન
Next: કોલકાતા એરપોર્ટ પરથી પકડાઈ 250 ગ્રામ કેલિફોર્નિયમ ધાતુ, કિંમત છે 4250 કરોડ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.