Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ચીનને જડબાતોડ જવાબ! અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી
  • WORLD

ચીનને જડબાતોડ જવાબ! અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી

Real March 1, 2023 1 minute read
ilzs8yix
Spread the love

ચીન સરહદી વિસ્તારોમાં ભારતના વિકાસની ગતિવિધિઓનો પણ વિરોધ કરે છે

નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ આ પ્રોજેક્ટનો વિકાસ

ભારતે અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ નજીક સૌથી મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારત સરકારનો આ નિર્ણય ચીન માટે એક મજબૂત પડકાર હશે. ચીન દ્વારા ભારતમાં આવેલા અરુણાચલ પ્રદેશ તિબેટના ભાગ તેમનો હોવાનો દાવો કરી રહ્યું છે. તેની સાથે જ ચીન સરહદી વિસ્તારોમાં ભારતના વિકાસની ગતિવિધિઓનો પણ વિરોધ થઇ રહ્યો છે. એક એજન્સીના અહેવાલ અનુસાર, નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ આ પ્રોજેક્ટનો વિકાસ કરશે.

આ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ કેટલા વર્ષમાં પૂર્ણ થશે?
2,880 મેગાવોટનો દિબાંગ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશના લોઅર દિબાંગ ખીણ જિલ્લા પાસે દિબાંગ નદી પર બનાવવામાં આવી રહ્યો છે. તેને રૂ. 319 બિલિયનના અંદાજિત રોકાણ માટે મંજૂરી મળી ગઈ છે અને તેને પૂર્ણ થવામાં લગભગ નવ વર્ષ લાગશે જેટલો સમયગાળો લાગી શકે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દિબાંગ ખીણમાં 278 મીટર લાંબો કોંક્રિટ ગ્રેવિટી ડેમ બાંધવાનો છે. તેમજ 6 નંગ હોર્સ શૂ આકારની હેડ રેસ ટનલ, જે 9 મીટર વ્યાસ સાથે 300 મીટરથી 600 મીટર લંબાઇની હશે.

ભારતનો સૌથી લાંબો ડેમ હશે
આ પ્રોજેક્ટનો પ્રાથમિક ઉદ્દેશ પૂર નિયંત્રણ કરવા માટેનો છે. એકવાર તૈયાર થયા બાદ 278 મીટર લાંબો આ ડેમ ભારતનો સૌથી લાંબો ડેમ હશે. અરુણાચલ પ્રદેશ સરકારને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 1346.76 MU અથવા પરિયોજનાના લાભમાંથી 12% હિસ્સો મળશે. એક અહેવાલ મુજબ, આ સમુદાય અને સામાજિક વિકાસ યોજના પર 241 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જ્યારે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને ઓળખને બચાવવા માટે 3.27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભારતમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ અંગે WHOના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટનો ચોંકાવનારો ખુલાસો
Next: સમુદ્ર કિનારે મૃત અવસ્થામાં મળી રહી છે વ્હેલ માછલીઓ: કારણ છે ચોંકાવનારુ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT

You may have missed

WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.