Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • અમદાવાદમાં 24 કલાકમાં હિટ એન્ડ રનનો બીજો બનાવ, રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે કચડી નાખ્યો
  • GUJARAT

અમદાવાદમાં 24 કલાકમાં હિટ એન્ડ રનનો બીજો બનાવ, રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે કચડી નાખ્યો

Real March 3, 2023 1 minute read
Spread the love

ગઈકાલે એક BMW કાર ચાલકે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા

પોલીસની ટીમે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરુ કરી છે

અમદાવાદ, 03 માર્ચ 2023, શુક્રવાર

અમદાવાદમાં 24 કલાકમાં જ હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. શહેરના નરોડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં એક કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યુ હતું.

શહેરમાં 24 કલાકમાં જ બીજી ઘટના

શહેરમાં ગઈકાલે એક BMW કાર ચાલકે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા. આ ઘટનાને હજુ 24 કલાક જેટલો સમય થયો છે ત્યા ફરી એકવાર એક કાર ચાલકે એક યુવકને અડફેટે લેતા તે યુવકનું મોત નિપજ્યુ હતું. આ ઘટના નરોડા પાટીયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ઉલાળ્યો હતો. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં મૃતક યુવાનની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બાપુનગરનો રહેવાસી હતો. પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકની શોધખોળ શરુ કરી રહી છે. મૃતક યુવકનું નામ જાણવા મળ્યુ નથી.

શહેરમાં ગઈકાલે આવી જ એક ઘટના બની હતી 

અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતી BMW કારે એક દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ભાગી જતા બાદમાં કારની તપાસ કરતા કારની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારુની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના પંડોળમાં ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો : બે ના મોત
Next: કર્ણાટક ભાજપના MLAના પુત્રના ઘરેથી 8 કરોડ કેશ પકડાઈ, લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.