Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • વિપક્ષના 9 દિગ્ગજોએ PM મોદીને લખ્યો પત્ર; ભાજપ સામે ED-CBIના દુરુપયોગનો આક્ષેપ
  • INDIA

વિપક્ષના 9 દિગ્ગજોએ PM મોદીને લખ્યો પત્ર; ભાજપ સામે ED-CBIના દુરુપયોગનો આક્ષેપ

Real March 5, 2023 1 minute read
lrql5pgj
Spread the love

પત્રમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા સામે પણ નિશાન તાક્યું હતું

સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓના દુરુપયોગ બદલ ભાજપની આકરી ટીકા પણ કરી

વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેન્દ્રીય તપાસ એજન્સીઓના સતત દુરુપયોગનો આરોપ મૂક્યો છે. પત્રમાં વિપક્ષના આ નેતાઓએ સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓના દુરુપયોગ બદલ ભાજપની આકરી ટીકા પણ કરી હતી.

કેન્દ્ર સામે મૂક્યા અનેક આરોપ 

પત્રમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા સામે પણ નિશાન તાક્યું હતું. પત્રમાં લખવામાં આવ્યું છે કે વિપક્ષના જે નેતા ભાજપમાં જોડાઈ જાય છે તેમની વિરુદ્ધ પણ તપાસ લગભગ ઠપ થઇ જાય છે. સાથે જ રાજ્યપાલના કાર્યાલય પર ચૂંટાયેલી લોકશાહી સરકારોના કામમાં દખલ કરવાનો આરોપ મૂકાયો હતો. દાવો કરાયો કે રાજ્યપાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વધતા મેતભેદોનું મુખ્ય કારણ બની ગયા છે.

વિપક્ષના નેતાઓએ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની છબિ પણ ખરડાઈ 

વિપક્ષના નેતાઓએ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની છબિ ખરડાઇ રહી છે. અમે તેના પર ચિંતા વ્યક્ત કરી છીએ. પત્રમાં આગળ લખવામાં આવ્યું કે 26 ફેબ્રુઆરીએ લાંબી પૂછપરછ બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઇએ ધરપકડ કરી લીધી. તેમની ધરપકડ કરતી વખતે કોઈ પુરાવા પણ રજુ ન કરાયા. 2014 બાદથી જે નેતાઓ સામે એક્શન લેવાયા છે તેમાં મોટાભાગના વિપક્ષના જ છે

પત્ર લખનારા નેતાઓમાં કોણ કોણ છે સામેલ 

  • પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ
  • યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ
  • બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ
  • એનસીપી પ્રમુખ શરદ પવાર
  • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાહ

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પીએમ મોદી જણાવે ત્રિપુરામાં ભાજપને 60 ટકા લોકોએ વોટ કેમ ન આપ્યાં? માણિક સરકારનો સવાલ
Next: દક્ષિણ ભારતથી BJP માટે માઠા સમાચાર! આ રાજ્યના IT સેલના વડાએ આપ્યું રાજીનામુ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.