Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • વડોદરામાં સુરસાગરની મધ્યમાં સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર લાઇટિંગ પાછળ રૂ.20 લાખનો ખર્ચ : રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે
  • GUJARAT

વડોદરામાં સુરસાગરની મધ્યમાં સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર લાઇટિંગ પાછળ રૂ.20 લાખનો ખર્ચ : રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે

Real March 16, 2023
tz54kb65
Spread the love

વડોદરાના સુરસાગર તળાવની મધ્યમાં બિરાજીત સર્વેશ્વર મહાદેવજીની સુવર્ણજડીત પ્રતિમા પર વિશિષ્ટ પ્રકારના લાઈટીંગ ફિક્સરની વ્યવસ્થા કાયમી ધોરણે કરવા પાછળ રૂ.20 લાખનો ખર્ચ થયો છે.વડોદરા શહેરનાં મધ્યે આવેલ સુરસાગર તળાવની મધ્યે સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા બીરાજે છે છેલ્લા કેટલાક સમયથી તેનાં પર સુવર્ણ જડવાની ચાલતી કામગીરી હવે પૂર્ણ થયેલ છે. મહાશિવરાત્રીનાં પાવન પર્વે સુર્વણ જડિત સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાનું અનાવરણ અને મહાઆરતીનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ગઈ તા.18મી ફેબ્રુ.એ યોજાયો હતો.

આ પ્રસંગે સુરસાગર તળાવની મધ્યમાં સુર્વણ જડિત સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમાનાં રાત્રી દરમ્યાન દર્શન થાય તે માટે વિશિષ્ટ પ્રકારની લાઈટીંગ ફિક્સરની વ્યવસ્થા કાયમી ધોરણે કરવામાં આવી હતી.

કોર્પોરેશનના સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા સુર્વણ જડિત સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા આસપાસ કાયમી ધોરણે લાઇટિંગ ફિક્સર કરવામાં આવી હતી. જે અંગે ફિક્સર લાઈટ સહિત નવી સ્પોટ લાઈટો, વોલ વોશર સહિત ગ્રાઉન્ડ લાઈટ કાર્યરત કરાઈ હતી. આ અંગે મ્યુનિ. કમિ.ને પ્રાપ્ત થયેલ સત્તા મુજબ ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવ મંગાવાયા હતા.

લાઈસન્સ ધરાવતા જે મુજબ સૌથી લોએસ્ટ ઓફર રૂ.20,46,000 આવી હતી. જેથી આ કામગીરી કરાવવામાં આવી હતી.માં કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર મારફત કરાવેલ કામગીરી બાબતે સ્થાયી સમિતિની આગામી બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરાશે. આ કામગીરીનો ખર્ચ સ્ટ્રીટલાઈટનાં કેપિટલ બજેટ હેઠળ પાડવા અર્થે ચીફ એકાઉન્ટન્ટે પણ નાંણાકીય સમર્થન આપ્યું હતું. રાજ્ય સરકારની ગ્રાન્ટ પ્રાપ્ત થયેથી આ કામગીરીનો ખર્ચ ગ્રાન્ટ હેઠળ તબદિલ કરવામાં આવશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ટ્રાન્સપોર્ટેશનની સુવિધા:સુરતીઓને માં અંબાના દર્શન કરવા સરળ બનશે, ST વિભાગ દ્વારા સુરત-અંબાજી બસ સેવા શરૂ કરવામાં આવી
Next: AIથી સજ્જ વિશ્વનો પહેલો ‘રોબોટ વકીલ’ પોતે જ બની ગયો અપરાધી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.