Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • June
  • HRK HELP ગ્રુપ સુરત દ્વારા વ્યારાના મગરકુઈ ખાતે રહેતા ગરીબ અનાથ બાળકો માટે ઘર તૈયાર કરવામાં આવ્યું
  • AZAB-GAZAB
  • GUJARAT
  • INDIA

HRK HELP ગ્રુપ સુરત દ્વારા વ્યારાના મગરકુઈ ખાતે રહેતા ગરીબ અનાથ બાળકો માટે ઘર તૈયાર કરવામાં આવ્યું

Real June 18, 2023
WhatsApp Image 2023-06-17 at 7.12.43 PM
Spread the love

વૃદ્ધ દાદી અને અનાથ બાળકોના ગમે ત્યારે તૂટી પડે એવા જર્જરિત ઘર માટે મદદ કરવા માટે વિડિયો હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અંકિત ગામીત દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે વાયરલ થતાં HRK HELP GROUP SURAT ની ટીમ પાસે પહોચ્યો હતો.જે બાદ HRK HELP GROUP SURAT ના કાર્યકર્તા પંકજભાઈ સુતરીયા તેમજ ટીમ દ્વારા મુલાકાત કરીને જાત મુલાકાત લીધી હતી તેમજ નવું ઘર બનાવી આપવા દાતાઓને રજૂઆત કરી હતી.

નોધારા પરિવારને મદદ  માટે ડાયમંડ માર્કેટ ગ્રુપ મુંબઈ દ્વારા ઘર બનાવવા તમામ ફંડ આપવાનું જણાવતા ઘર બનાવવાની તાત્કાલિક ધોરણે શરૂઆત કરવામાં આવી હતી. જે ૨૦ દિવસ બાદ ઘરનું કામ પૂર્ણ થયું હતું. ઘર બનાવવા દરમિયાન મગરકૂઈ ગામના યુવા કૃપલ ગામીત તેમજ પાડોશીઓનો ખુબ જ સાથ સહકાર મળ્યો હતો. સૌ એક પરિવારની જેમ મળીને ઘર તૈયાર કરવામાં મદદરૂપ બન્યા હતાં.

આજ રોજ ઘરનું ઓપનિંગ અનાથ બાળકો ઉજ્વલ અને કૃણાલ દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. તેમજ hrk હેલ્પ ટીમ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ અનાથ બાળકો અને વૃદ્ધ દાદીના નવા ઘરના ઘર પ્રવેશ મા ટીમ hrk હેલ્પ ટીમ, ડાયમંડ માર્કેટ ગ્રુપ મુંબઈ, ટીમ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

HRK HELP ટ્રસ્ટ દ્વારા આ બાળકોને રહેવા માટે ઘર, બાળકો ભણે અને કમાઈ શકે ત્યાં સુધી અભ્યાસ માટે જવાબદારી, ૨ સાયકલ , વાસણો , કરિયાણું , કઠોળ અનાજ વગેરે જેવી તમામ મદદ પૂરી પાડવામાં આવી છે. ટ્ર્સ્ટ વિશેની વધુ માહિતી અને દાન આપવા માટે સંપર્ક કરો : +91 77779 98777 (HRK) … +91 97229 08804 (PANKAJBHAI)

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રૂ. 2000ની નોટ પાછી ખેંચાશે:મોદી સરકારનો મોટો નિર્ણય, નવી 2,000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરાશે: RBI
Next: ઓડિશામાં વધુ એક મોટી રેલવે દુર્ઘટના થતા રહી ગઈ, માલગાડીના 4 ડબા પાટા પરથી ખડી પડ્યાં

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.