
કોરોના મહામારી દરમ્યાન ઘણા લોકોએ પોતાના વ્હાલ સોયા સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે જે પરિવારના મોભીનું કોરોના દરમ્યાન અવસાન થયું છે તેવા જરૂરિયાતમંદ પરિવારોને રાશન સહિતની કીટનું વિતરણ સુરતના HRK ગ્રુપ દ્વારા કરવામાં આવશે.જેના અંતે એક ફોર્મ ભરવાનું રહેશે જે તમે નીચે દર્શાવેલ ફોન નંબર પર સંપર્ક કરી મેળવી શકશો…
આ પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
+91 7777 998 777