Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • દિવાળીએ સૌરાષ્ટ્રજવા એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે
  • GUJARAT

દિવાળીએ સૌરાષ્ટ્રજવા એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે

Real September 24, 2021
gsrtc-bus-1
Spread the love

દિવાળીના સમયમાં સૌરાષ્ટ્રવાસીઓ વતન જતા હોય છે, આ સમયે એસટી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશિયલ બસની સુવિધા ઉભી કરવામાં આવે છે, પરંતુ દિવાળીના સમયમાં એસટી દ્વારા ડબલ ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ આ દિવાળીએ એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે. જે બાબતે મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરવામાં આવી હતી.

દિવાળીના સમયના સમયમાં હીરાના કારખાનાઓમાં ૨૧ દિવસનું વેકેશન આવતું હોય છે. ત્યારે હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા રત્નકલાકારો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં જતા હોય છે.

સૌરાષ્ટ્રના મૂળ વતનિ અને ખાસ કરીને વરાછા, કતારગામમાં રહેતા લોકો વતનમાં બસ દ્વારા જતાં હોય છે. દિવાળીના સમયે સૌથી વધારે લોકો વતનમાં જતા હોવાથી ખાનગી બસો દ્વારા તેનો ફાયદો ઉઠાવીને બસના ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સૌરાષ્ટ્રવાસીઓને વતનમાં જવામાં સરળતા રહે તે માટે એસટી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો માટે સ્પેશિયલ બસો વધારવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જતી વખતે બસો ફૂલ જતી હોય છે પરંતુ રિટર્ન આવતી વખતે બસો ખાલી આવતી હોવાથી એસટી દ્વારા ભાડું ડબલ લેવામાં આવતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર માટેએસટી દ્વારા દિવાળી માટે શરૂ કરવામાં આવતી બસોનું ભાડું સિંગલ જ લેવામાં આવે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરાઈ હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે ‘હોસ્ટેલ સંકુલ’નું થશે નિર્માણ
Next: વટ પાડી દીધો / UPSC ની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ સમગ્ર દેશમાં 8 મો ક્રમાંક મેળવ્યો

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.