Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ શરૂ થઈ, દિવાળી સમયે ભાવનગર અને સુરત વાસીઓનો મુસાફરી સમય અને ખર્ચ ઘટશે
  • GUJARAT
  • INDIA

ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ શરૂ થઈ, દિવાળી સમયે ભાવનગર અને સુરત વાસીઓનો મુસાફરી સમય અને ખર્ચ ઘટશે

Real October 20, 2021
hajira to ghogha
Spread the love

છેલ્લા ત્રણ મહિનાથી બંધ થયેલી ઘોઘા-હજીરા  રો-રો ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ થતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ રો-રો ફેરી સર્વિસ શરૂ થઈ જતા દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ અવર જવર કરતા લોકોનો સમય અને ખર્ચ બચશે. આજે સવારે હજીરાથી ટ્રીપનો પુનઃ પ્રારંભ થયો હતો.

દિવાળીના તહેવાર પૂર્વે જ ઘોઘા-હજીરા  રો-રો ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ થતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં દિવાળી મનાવવા આવતા પરિવારોને અવરજવરમાં સરળતા રહેશે. રો-રો ફેરીના કારણે પ્રવાસીઓના સમય અને ખર્ચની બચત થશે. આજે સર્વિસનો પુનઃ પ્રારંભ થતા પ્રથમ ટ્રીપમાં દહેજથી 100 જેટલી કાર, ટ્રક અને ટુ વ્હીલર્સ સાથે લોકો ઘોઘા આવી પહોંચ્યા હતા. દહેજથી સવારે 9 વાગ્યે ઉપડેલું જહાજ ઘોઘા બપોરે 1 વાગ્યે આવી પહોંચ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રશિયાની માઈનિંગ કંપનીએ સુરતમાં જ રફ હીરાની હરાજી માટે રસ દા‌ખવ્યો
Next: કોરોનામાં અવસાન પામેલ વરાછાબેંકના ખાતેદારના પરિવારને રૂ. ૭.૪૨ લાખની રકમનો વિમા ચેક અર્પણ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.