Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • ભારે કરી : સુરતના કેબલ સ્ટેડ બ્રિજ પર લાઇટિંગની ચોરી બાદ તકેદારી ન રાખતા બ્રિજને પિલર સાથે જોડી રાખતા પિનની ચોરી
  • AZAB-GAZAB
  • GUJARAT

ભારે કરી : સુરતના કેબલ સ્ટેડ બ્રિજ પર લાઇટિંગની ચોરી બાદ તકેદારી ન રાખતા બ્રિજને પિલર સાથે જોડી રાખતા પિનની ચોરી

Real October 25, 2021
cabel brij surat
Spread the love

સુરત મહાનગરપાલિકાના કેબલ સ્ટેઇડ બ્રિજમાં બ્રિજને પિલર સાથે જકડી રાખતી 2 પિન 25 દિવસ કરતા ઓછા સમય પહેલા ચોરાઈ ગઈ હતી. બ્રિજના ઇન્સ્પેક્શન વખતે આ ચોરી બહાર આવી હોવા છતાં  આજે  પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આ બ્રિજને રીપેર કરવાની કામગીરી પણ શરૂ કરવા માટે કવાયત શરૂ થઇ છે.

સુરતની તાપી નદી પર નજરાણા સમાન બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાના ત્રણ વર્ષ બાદ ગેરેન્ટી પિરિયડ પૂરો થઈ ગયો છે. કેબલ બ્રીજના લાયેબિલિટી પિરિયડ પૂરો થતાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સપેકશન દરમિયાન બ્રિજ અને પિલરને જોડી રાખતી ચાર પિન માંથી બે ની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે બ્રિજની મજબૂતાઈ સામે ખતરો ઉભો થયો હતો. તેમ છતાં પાલિકાએ પોલીસ ફરિયાદ કરી ન હતી .

બે વર્ષ પહેલા આ બ્રિજ પરથી લાઈટ ની ચોરી થઈ હતી ત્યારે પણ પોલીસ ફરિયાદ કરી ન હતી ત્યાર બાદ મામલો સામે આવ્યો અને પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેવી જ રીતે હાલમાં પિનની ચોરી થયાના 25 દિવસ બાદ આજે પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાની કામગીરી શરૂ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં દારૂનું મોટું નેટવર્ક ઝડપાયું વીડિયો થિયેટરના ગોડાઉનમાંથી 28 લાખનો દારૂ મળી આવ્યો
Next: ગુજરાતમાં પહેલી વાર જન્મ્યો ટેસ્ટ ટ્યુબ પાડો, દેશમાં સૌપ્રથમ પ્રયોગ સફળ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.