
સબસીડીવાળા ખાતરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો બમરોલીમાં સબસીડીવાળા ખાતરની 1210 બેગ ઝડપાઇ..
ક્રિષ્ના ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના ગોડાઉનમાં ઉતારા તો યુરિયાનો મોટો જથ્થો પકડાયો
સુરત સીટી ખેતીવાડી અધિકારી દ્વારા નાયબ ખેતી નિયામક ને મળેલ બાતમીના આધારે પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવીઅધિકારીઓ દ્વારા જવાબદારો સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યોક્રિષ્ના ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના ભાગીદારો નાયક નટવરલાલ તેમાં ડોક્ટર રાજ હેમંત દ્વારા આ બેગ રાજસ્થાન અને ખંભાત થી મંગાવી હોવાનો ખુલાસો તપાસ દરમિયાન તમામ ખુલાસાઓ પોકળ સાબિત થયા ખેતીવાડી અધિકારી કૃપા ઘેટીયા દ્વારા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરાવવામાં આવી 14 મી ડિસેમ્બરના રોજ ગોડાઉનની તપાસમાં રાજસ્થાની એક મારફત 35 ટન યુરિયાનો જથ્થો મળ્યો હતો 50 કિલો ની બેગ ઉપર કશું જ છપાયું નહોતું ઔદ્યોગિક વપરાશ માટેની 45 કિલોની 30 બેગ મળી આવી હતી જે શંકાસ્પદ જણાઈ આવી હતી ઉપરાંત અન્ય 480 બેગ સહિત 30 ખાલી બેગ મળી આવતા કાર્યવાહી
યુરિયાનો તમામ જથ્થો શંકાસ્પદ જણાતા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી હતી,જે તમામ બેગમાં નિમ કોટેડ અને સરકારની સબસીડી વાળી ખેતી માટેનું યુરિયા હોવાનું બહાર આવ્યું હતુંયુરિયાનો જથ્થો લઇને આવનાર રાજસ્થાન અને ખંભાતની એજન્સીના ewaybill પણ સામે આવ્યા છે