Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • કોરોનાની મહામારી દરમિયાન શહેરમાં વાર્ષિક સરેરાશ કરતાં 10 હજાર બાળક ઓછાં જન્મ્યાં
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT
  • INDIA

કોરોનાની મહામારી દરમિયાન શહેરમાં વાર્ષિક સરેરાશ કરતાં 10 હજાર બાળક ઓછાં જન્મ્યાં

Real June 27, 2022
600699a365abd84799db2033_shutterstock_580721992
Spread the love

કોરોના કાળ દરમિયાન લોકોની માનસિક સ્થિતિનો પ્રભાવ જન્મદર પર પણ પડ્યો છે. લોકોના સ્વજનોનું હોસ્પિટલમાં જવું કે મોતને ભેટવું, ડિપ્રેશન, રોજી-રોટીની સમસ્યા વગેરેએ માનસિક સ્થિતિ એ હદે વેરવિખેર કરી હતી કે આ દરમિયાન 10થી 11 હજાર બાળકો અગાઉના વર્ષોની સરખામણીમાં ઓછા જન્મ્યા હતા. મનોચિકિત્સક કહે છે કે આ ઇશ્યુ માનસિક સ્થિતિના લીધે જ છે. સ્થિતિને જોઇને હાલ બાળક જોઇતુ નથી એવું કહેનારા દંપતી ઘણાં હતા.

બે વર્ષમાં સંખ્યામાં આ રીતે ઘટાડો થયો
પાલિકાના ચોપડે નોંધાયેલાં જન્મના આંકડા ચકાસીએ તો વર્ષ 2018માં 76 હજાર બાળકો જન્મ્યા હતા, પરંતુ ત્યારબાદ કોરોના કાળની વાત કરીએ તો વર્ષ 2020માં 68 હજાર અ્ને વર્ષ 2021માં પણ 67 હજાર બાળકો જન્મ્યા હતા. એટલે સીધો 10 હજારનો ઘટાડો થયો હતો.

વર્ષ 2022માં એવરેજ આવવા લાગી
​​​​​​​2022માં જોઇએ તો મે સુધી 28500 હજાર બાળકોનો જન્મ થયો છે. આમ, શહેરમાં 1 વર્ષે 77 હજાર બાળકોનો જન્મ થતો હોય છે એટલે મહિને સરેરાશ 6400. આમ, મે-2022 સુધીમાં આ એવરેજ આવવા લાગી છે.

શું કહે છે કે મનોચિકિત્સક
​​​​​​​મનોચિકિત્સક મુકુલ ચોકસી કહે છે કે કોરોના કાળમાં સ્ટ્રેસ, ડિપ્રેશનનું લેવલ ઉંચુ હતું. જેની અસર સેક્સ લાઇફ પર પણ પડી. આપણે જોઇએ તો આ સમયગાળઆમાં જન્મદર 15થી 17 ટકા ઘટ્યો છે, જે સામાન્ય ન જ કહી શકાય.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ કઢાવવા વાલી અને વિદ્યાર્થીઓને હાલાકી, 3 કલાકે એકની પ્રક્રિયા પૂર્ણ થાય છે
Next: 200 કરોડનો મની લોન્ડ્રિંગ કેસ: જેકલીન ફર્નાન્ડીસની આજે EDની ઓફિસમાં ફરી પૂછપરછ કરવામાં આવી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.