Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો આનંદ મેળો યોજાયો
  • GUJARAT

પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો આનંદ મેળો યોજાયો

Real February 13, 2023
WhatsApp Image 2023-02-13 at 5.55.47 PM
Spread the love

સોમવારના રોજ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, ગુજરાતી માધ્યમ, અબ્રામાના વિશાળ પટાંગણમાં fantastic funfair નું અનોખું અને મસ્તીભર્યુ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદઘાટન સમારંભમાં શ્રી મોનાર્કભાઈ સવાણી, શ્રીમતી મૈત્રીબેન સવાણી, સ્કૂલ ડિરેક્ટર પ્રણય જરદોશ, વિવિધ વિભાગના પ્રિન્સિપાલ તેમજ પ્રિ-પ્રાઇમરી વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેળામાં કુલ 48 ખાણી-પીણીના સ્ટોલ, વિવિધ અવનવી 25 જેટલી રમતો, પરી, અજબ ગજબ વાર્તા જેવું અભયારણ્ય, જોકર, વેન્ડર વગેરેનો સમાવેશ થાય છે.

વિશેષ સ્ટોલ તેમજ ગેમ્સનું સંપૂર્ણ આયોજન વિદ્યાર્થીઓ તેમજ જરૂરી માર્ગદર્શન ટીચર્સ દ્વારા આપવમાં આવ્યું હતું. આ ફનફેરમાં tug of war, rocket goal, રામસેતુ, pass the water, big foot, king of ring, સાથે ડ્રોઈંગ એરીયા, જેમાં પાર્ટિસિપેટ મનપસંદ ડ્રોઈંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે સ્ટેજ શો નિહાળતા વિદ્યાર્થીઓ નાસ્તો કરી શકે તેવી બેઠક વ્યવસ્થા તેમજ આનંદ સાથે વ્યવહારુ જ્ઞાન મળી શકે તેવા હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ પ્રજ્ઞા રામોલિયાના સુચારુ નેતૃત્વ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોથી આ સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ સફળ થયો.

આ વિદ્યાર્થીઓએ “આનંદ મેળા” માં થયેલી કમાણી સ્વૈચ્છીક અનાથ આશ્રમમાં દાન પેટે અર્પણ કરવાના સંકલ્પથી કાર્યક્રમની સુંદર અને અનોખી પૂર્ણાહુતી થઇ.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: શહીદ જવાનોના પરિવાર માટે નિવૃત શિક્ષિકાનું રૂ. ૫૦,૦૦૦નું દાન
Next: WPLની બધી જ ટીમનું એનાલિસિસ:જેમિમા-શેફાલીની દિલ્હીની ટીમ સૌથી વધુ પરફેક્ટ, RCB-MI ઓક્શન સ્ટ્રેટેજીમાં થોડી નિષ્ફળ ગઈ

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.