Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • દેશમાં સૌથી મોટું ગેરકાયદે હથિયારોનું નેટવર્ક આ રાજ્યમાં, સુપ્રીમકોર્ટે સરકારનો ઉધડો લીધો
  • WORLD

દેશમાં સૌથી મોટું ગેરકાયદે હથિયારોનું નેટવર્ક આ રાજ્યમાં, સુપ્રીમકોર્ટે સરકારનો ઉધડો લીધો

Real February 15, 2023
image
Spread the love

સુપ્રીમકોર્ટે યુપીમાં લાઈસન્સ વગરના હથિયારો રાખવા મામલે સુઓમોટો હાથ ધરી હતી. સુપ્રીમકોર્ટે કહ્યું કે યુપીમાં બિન લાઈસન્સી હથિયારોનું ચલણ હેરાન કરી મૂકે તેવું છે. આ ભારત છે અમેરિકા નહીં જ્યાં હથિયાર રાખવા મૌલિક અધિકાર હોય.

સુપ્રીમકોર્ટ લાલઘુમ

સુપ્રીમકોર્ટે લાલઘુમ થતા કહ્યું કે યુપી સરકાર જણાવે કે લાઈસન્સ વગરના હથિયાર રાખવા મામલે કેટલાં કેસ નોંધાયા છે? રાજ્ય સરકારે લાઈસન્સ વગરના હથિયારો પર રોક લગાવવા માટે કયા પગલાં ભર્યા છે? ખાસ વાત તો એ છે કે સુપ્રીમકોર્ટે આ પગલું હત્યાના એક આરોપીની જામીન અરજી પર ભર્યું હતું.

યુપીમાં જ હથિયારો સંબંધિત ઘટનાઓ કેમ બની રહી છે: સુપ્રીમકોર્ટનો સવાલ 

કોર્ટે પૂછ્યું કે છેવટે કેમ યુપીમાં હથિયારો સંબંધિત ઘટનાઓ બને છે. હવે યુપી સરકાર આ મામલે બે અઠવાડિયામાં જવાબ આપે. ખરેખર યુપીમાં ગન કલ્ચર અંગે પહેલાથી સવાલો ઊઠતાં રહ્યા છે પણ હવે યુપી સરકારે તેના પર ફરજિયાત જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે 2021માં દેશભરમાંથી 71,458 ગેરકાયદે હથિયારો જપ્ત કરાયા હતા. તેમાંથી ફક્ત એકલા યુપીમાંથી 33,178 ગેરકાયદે હથિયારો જપ્ત કરાયા હતા. જે દેશભરમાંથી જપ્ત કરાયેલા હથિયારોના 46 ટકા થાય છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે યુપીમાં ગેરકાયદે હથિયારોનું કેટલું મોટું નેટવર્ક ચાલે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ફિલ્મ પઠાણના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર કોહલી અને જાડેજાએ કર્યો ડાન્સ, વીડિયો જોઈને શાહરુખ ખાને આપી આવી પ્રતિક્રિયા
Next: તો શું કોરોનાને રોકવામાં માસ્કની ભૂમિકા ‘0’ ? વિજ્ઞાનીઓની ટીમે કર્યો મોટો ખુલાસો

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.