Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • આપઘાતનો પ્રયાસ:સુરતમાં મક્કાઈપુલ પરથી યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી, સ્થાનિકોએ બચાવી હોસ્પિટલ ખસેડી
  • GUJARAT

આપઘાતનો પ્રયાસ:સુરતમાં મક્કાઈપુલ પરથી યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી, સ્થાનિકોએ બચાવી હોસ્પિટલ ખસેડી

Real February 11, 2023
image
Spread the love

સુરતના મક્કાઈપુલ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે યુવતીને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલ ખસેડી હતી.

મકક્કાઈ પુલ પરથી નદીમાં ઝંપલાવ્યું
સુરતના મક્કાઈપુલ પરથી એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. યુવતીને તાપી નદીમાં કૂદતી જોઈ ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. બીજી તરફ સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. આ દરમિયાન ત્યાં સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી યુવતીને બચાવી લીધી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયી હતી.

છલાંગ લગાવવા પાછળનું કારણ અંકબંધ
​​​​​​​
ફાયર વિભાગની ટીમે યુવતીને તાપી નદીમાંથી બહાર કાઢી હતી અને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ યુવતી ઉમરવાડા વિસ્તારની રહેવાસી અને તેની ઉમર 19 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેણીએ આ પગલું કેમ ભર્યું તે હાલ જાણી શકાયું નથી. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: AKAના નામે પ્રખ્યાત રેપર Kiernan Jarryd Forbesની ગોળી મારીને હત્યા
Next: ભારતમાં પણ આવવાનો છે શક્તિશાળી ભૂકંપ:તુર્કીમાં ભૂકંપની સચોટ ભવિષ્યવાણી કરનારા રિસર્ચરની આગાહી, જાણો આ દાવામાં કેટલો દમ

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.