Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • નાગાલેન્ડમાં પીએમ મોદીની ડ્રેસિંગ સ્ટાઇલે જમાવ્યું આકર્ષણ, જુઓ શું છે તેમાં ખાસ
  • WORLD

નાગાલેન્ડમાં પીએમ મોદીની ડ્રેસિંગ સ્ટાઇલે જમાવ્યું આકર્ષણ, જુઓ શું છે તેમાં ખાસ

Real February 24, 2023
itwc3rp6
Spread the love

ભાલા અને દાવ નાગાવાસીઓના સૌથી પ્રસિદ્ધ હથિયાર છે

પીએમ મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસ પૂર્વોત્તરને એટીએમની જેમ ઉપયોગમાં લેતી હતી

પીએમ મોદી શુક્રવારે નાગાલેન્ડના દીમાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધવા પહોંચ્યા હતા. અહીં રાજ્યના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ તેમનું ખાસ રીતે તેમનું સ્વાગત કરતાં તેમને એક ભાલો ભેંટ કર્યો હતો. અહીં કોંગ્રેસ શાસન દરમિયાન નાગાલેન્ડમાં રાજકીય અસ્થિરતાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ દાવો કર્યો કે દેશની સૌથી જૂની પાર્ટીએ પૂર્વોત્તરને દિલ્હીથી રિમોટ કન્ટ્રોલથી નિયંત્રિત કરી અને દિલ્હીથી દિમાપુર સુધી વંશવાદની રાજનીતિને પ્રાથમિકતા આપતા તેના વિકાસ માટે ફાળવાયેલા ફંડની હેરફેર કરી હતી.

પીએમ મોદીને ભેટ કરેલા ભાલાની વિશેષતા પર એક નજર 

ખરેખર નાગાલેન્ડના લોકોને તેમના હથિયાર ખૂબ જ પસંદ હોય છે અને તે એટલા માટે કેમ કે ભૂતકાળમાં તેમનું જીવન આ હથિયારો પર જ ટકેલું હતું. ભાલા અને દાવ નાગાવાસીઓના સૌથી પ્રસિદ્ધ હથિયાર છે. ભાલાને લોખંડથી બનાવાય છે અને તેનો ઉપયોગ શિકાર અને યુદ્ધ માટે કરવામાં આવે છે. ખાસ અવસરો પર વપરાતા આ ભાલાની શાફ્ટને બકરીના વાળથી શણગારાય છે. પીએમ મોદી આ દરમિયાન નાગાલેન્ડના પરંપરાગત આદિવાસીઓના પોશાકમાં જોવા મળ્યા હતા.

કહ્યું – ભાજપ ક્ષેત્રના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મી માને છે

પીએમ મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસ પૂર્વોત્તરને એટીએમની જેમ ઉપયોગમાં લેતી હતી. જોકે ભાજપ ક્ષેત્રના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મી માને છે અને અહીં શાંતિ તથા વિકાસ માટે કામ કરી રહ્યો છે.  દીમાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે એનડીએ નાગાલેન્ડમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે જેથી રાજ્યમાંથી સશસ્ત્ર દળ(વિશેષ સત્તા) એક્ટ 1958ને સંપૂર્ણપણે હટાવી શકાય.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: Gujarat Budget : બજેટમાં કરવેરાના દરમાં કોઈ વધારો નહીં
Next: વિનાશકારી યુદ્ધ! 3 લાખ મૃત્યુ, 63 લાખ લોકો ઘરવિહોણા…ખંડેર થયું યુક્રેનવિનાશકારી યુદ્ધ! 3 લાખ મૃત્યુ, 63 લાખ લોકો ઘરવિહોણા…ખંડેર થયું યુક્રેન

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.