Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં 1500 કરોડ ડોલરનું ગાબડું, છેલ્લા ચાર સપ્તાહમાં આટલો ઘટાડો નોંધાયો
  • AZAB-GAZAB

ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં 1500 કરોડ ડોલરનું ગાબડું, છેલ્લા ચાર સપ્તાહમાં આટલો ઘટાડો નોંધાયો

Real March 4, 2023
anm66d3v
Spread the love

છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો

10 ફેબ્રુઆરીએ વિદેશી મુદ્રા ભંડારમાં 8.31 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જે 11 મહિનામાં સૌથી મોટો ઘટાડો હતો

ભારતીય રિઝર્વ બેંકે વિદેશી મુદ્રા ભંડારના ડેટા જાહેર કર્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ચોથા સપ્તાહે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો નોંધાયો છે. 24 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટીને હવે 560 બિલિયન ડોલર જ રહ્યું છે. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર 645 બિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો હતો. જોકે હવે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

વિદેશી મુદ્રામાં ચાર સપ્તાહમાં આટલા કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો
RBI દ્વારા રજૂ થયેલા આંકડા અનુસાર 24 ફેબ્રુઆરી 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 325 મિલિયન ડોલર ઘટાડો નોંધાયો છે. જે બાદ હવે વિદેશી મુદ્રા ભંડાર 560.94 બિલિયન ડોલર જ રહ્યું છે. જ્યારે તેના અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 561.27 બિલિયન ડોલર રહ્યું હતું. છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 15 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 10 ફેબ્રુઆરીએ વિદેશી મુદ્રા ભંડારમાં 8.31 અબજ ડોલરનો ઘટાડો થયો હતો, જે 11 મહિનામાં સૌથી મોટો ઘટાડો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ‘કાઠિયાવાડ એક્સપ્રેસ’ની કમાલ : વિઝ્ઝી ટ્રોફી ક્રિકેટમાં ઈન્ટર વેસ્ટ ઝોનની 130 યુનિવર્સિટીમાંથી ગુજરાતના એકમાત્ર સુરતી ફાસ્ટ બોલરની પસંદગી
Next: પીએમ મોદી જણાવે ત્રિપુરામાં ભાજપને 60 ટકા લોકોએ વોટ કેમ ન આપ્યાં? માણિક સરકારનો સવાલ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.