Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • આલિયા ભટ્ટને મળ્યુ મોટુ સન્માન: પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં નામ સામેલ
  • ENTERTAINMENT

આલિયા ભટ્ટને મળ્યુ મોટુ સન્માન: પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં નામ સામેલ

Real March 7, 2023
Spread the love

મુંબઈ, તા. 07 માર્ચ 2023 મંગળવાર

આલિયા ભટ્ટ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી છે. એકથી એક શ્રેષ્ઠ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવનારી આ અભિનેત્રીનું ફેન ફોલોઈંગ સમગ્ર દુનિયામાં છે. બોલીવુડમાં પોતાના દમદાર અભિનય બતાવ્યા બાદ આલિયા હોલીવુડની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે પરંતુ તે પહેલા અભિનેત્રી માટે એક મોટી ખુશખબર છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે વેરાયટીમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. આલિયા ભટ્ટ વર્ષ 2023ની વેરાયટીની સૌથી પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી, RRR અને બ્રહ્માસ્ત્રને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. હવે 2023ની પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મહિલાઓની યાદીમાં આલિયાનું નામ આવ્યા બાદ તેમની અને તેમના ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. આ યાદીમાં એવી અમુક હસ્તીઓના નામ સામેલ છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના મનોરંજનમાં પોતાનું યોગદાન આપ્યુ છે.

આલિયા ભટ્ટને આ સન્માન ફિલ્મ RRR, બ્રહ્માસ્ત્ર અને ગંગૂબાઈ કાઠિયાવાડીમાં તેમના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યુ છે. આ વાતની જાણકારી પોતે અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલના માધ્યમથી આપી. આલિયા સિવાય આ લિસ્ટમાં એચબીઓ હિટ હાઉસ ઓફ ધ ડ્રેગનની એક્ટ્રેસ છે- મિલ્લી એલ્કૉક, એમિલી કેરી, ઓલિવિયા કુક, એમ્મા ડી’આર્સી, સોનોયા મિજુનો. લિસ્ટમાં સ્પેનિશ સિંગર રોજાલિયાનું પણ નામ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, મધદરિયે 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
Next: સુરત મહાનગરપાલિકાના જેસીબી મશીન ખરીદી કૌભાંડમાં જવાબદાર સામે પગલાં ભરવામાં તંત્રની બેવડી નીતિ

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.