Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સુરતમાં BRTS રોડ પર એમ્બ્યુલન્સના ચાલકે CAના વિદ્યાર્થીને ઉડાવ્યો, 5 ફૂટ દૂર ઊડી ને પડ્યા બાદ પ્રાણપંખેરું ઊડી ગયું
  • GUJARAT

સુરતમાં BRTS રોડ પર એમ્બ્યુલન્સના ચાલકે CAના વિદ્યાર્થીને ઉડાવ્યો, 5 ફૂટ દૂર ઊડી ને પડ્યા બાદ પ્રાણપંખેરું ઊડી ગયું

Real March 10, 2023
68jc5nio
Spread the love

સુરતના સરથાણા વિસ્તારમાં શ્વાસ અધ્ધર કરી દેતો અકસ્માતનો સીસીટીવી સામે આવ્યો છે. જેમાં સીએના વિદ્યાર્થીને બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લઈ ઉડાવ્યો હતો. 5 ફૂટ દૂર ઉડી ને પડ્યા બાદ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

મૃતક અમદાવાદ ખાતે સીએનો અભ્યાસ કરતો હતો
સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સ ખાતે રહેતો અનિલ રાજેશ ગોધાણી(21)અમદાવાદ ખાતે સીએનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા 3 માસથી કાકા કુમનભાઇના ઘરે રહેતો હતો. બુધવારે અનિલ તેની ફોઈના ઘરે હોળી રમવા ગયો હતો.

એમ્બ્યુલન્સનો ચાલક અડફેટમાં લઈ વિદ્યાર્થી નાસી છુટ્યો
સિમાડાનાકા ઉમંગ હાઈટ્સની સામે બીઆરટીએસ રોડ પર એમ્બ્યુલન્સનો ચાલક અડફેટમાં લઈ નાસી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જપા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અમરોલીમાં વિદ્યાર્થીનું મોત
અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય કિર્તન માંડલિયા કમ્પ્યૂટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ગત રોજ મિત્રો સાથે વોટર પાર્કમાં નહાવા નીકળ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કિર્તન અને તેના મિત્ર કલીમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં કિર્તનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: જામનપાડા ગામે ચાલી રહેલ પાણીપુરવઠાના પ્રોજેકટ વાળી જમીન પર રહેલ ઝાડો ની તપાસ જરૂરી
Next: CBIના કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર 21 માર્ચે સુનાવણી, 7 દિવસના ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.