Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • અમિતાભ બચ્ચને ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપતા સુકૂન અને શાંતિ અંગે કહી આ વાત
  • ENTERTAINMENT

અમિતાભ બચ્ચને ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપતા સુકૂન અને શાંતિ અંગે કહી આ વાત

Real March 10, 2023
dswj76mg
Spread the love

મુંબઈ, તા. 10 માર્ચ 2023 શુક્રવાર

તાજેતરમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ પ્રોજેક્ટ કે ના શૂટિંગ દરમિયાન ગંભીર ઈજા પહોંચી. જે બાદ તેમણે રવિવારે પોતાના બ્લોગમાં અકસ્માત બાદ પોતાની તબિયત વિશે અપડેટ આપી હતી. અભિનેતાએ ફરી એકવાર ગુરૂવારે ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી હતી.

એક્ટરે લખ્યુ, કોઈ ભૂતકાળમાં જાય છે અને ગુમાવેલી તક ઉપર રડી શકે છે અથવા ઉઠી શકે છે અથવા બીજીવાર પામી શકે છે અથવા હરાવી શકે છે. હા નુકસાન, પીડા દર્દનાક છે ખૂબ પરંતુ શરીર પર જેટલી ઝડપથી ઈજા પહોંચે છે તેટલી જ ઝડપથી સાજી થાય છે. તેમણે આગળ લખ્યુ, ઉઠો, આગળ વધો અને આને પ્રાપ્ત કરો, અહીં કોઈ દર્શન નથી, ના અહીં કોઈ વીરતાનો એવોર્ડ મળી રહ્યો છે અને પ્રશંસા અને ઈચ્છા માટે કામ કરવુ જરૂરી છે. જેમના માટે કાર્ય એક નવી શરૂઆત લાવે છે, તે પોતાના હિતમાં કરશે, પોતાને એક બોધપાઠ આપો, બીજાને ભણાવવા માટે રિફ્લેક્ટ કરવા માટે આ ફેક છે, એક જૂઠ છે જેને ત્યાગવાની જરૂર છે અને આ મારુ શરીર છે, મારુ મન છે, મારી ઈચ્છા છે.

સુકૂન અને શાંતિ માટે અમિતાભ બચ્ચને કરી આ વાત

એક્ટરે એ પણ જણાવ્યુ કે કેવી રીતે તેમણે જાણ્યુ કે શાંતિ અને સુકૂન શુ છે અને પોતાની ઉણપ પર કામ કરવાને લઈને વાત કરી છે. તેમણે લખ્યુ શરીરની પોતાની સીમાઓ, તમારા મસ્તિષ્કની સીમાઓ, હંમેશા જન્મના નિર્માણના રૂપમાં જળવાઈ રહેશે. આપણે આને તે સ્થિતિના રૂપમાં માનીએ છીએ જેને આપણે આપણા માટે બનાવીએ છીએ. અનવોન્ટેડ બાબતોમાં સામેલ થાવ અને સંશોધન કરવા માટે તૈયાર રહો. વોન્ટેડ બાબતોમાં સામેલ થાવ અને તરવા માટે ડૂબકી મારવા માટે તૈયાર રહો પરંતુ ત્યાં બધા માટે મે શાંતિ જોઈ નથી અમુક ઉણપ છે, અમુક બહાર છે પરંતુ મે પોતાના માટે બંને ઉણપથી છુટકારો મેળવવા માટે પોતાને મક્કમ કર્યો છે, શાંતિ અને સુકૂનને જાણ્યા નથી. જાહેરાત કરો અને હારી જાવ છો કેમ કે પૂરી થઈ નહીં. આ શરમજનક વિષય છે. હા પાડો પરંતુ પોતાને, હા પાડો પરંતુ પોતાના માટે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અમદાવાદમા શરદી ઉધરસના કેસમાં સતત વધારો, સાવચેત રહેવા ડૉક્ટરની સલાહ
Next: જામનપાડા ગામે ચાલી રહેલ પાણીપુરવઠાના પ્રોજેકટ વાળી જમીન પર રહેલ ઝાડો ની તપાસ જરૂરી

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.