Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • GPSCની મદદનીશ ઈજનેરની પ્રાથમિક કસોટી મોકૂફ, નવી તારીખ ટુક સમયમાં જાહેર થશે
  • INDIA

GPSCની મદદનીશ ઈજનેરની પ્રાથમિક કસોટી મોકૂફ, નવી તારીખ ટુક સમયમાં જાહેર થશે

Real March 3, 2023
y74hl1f1
Spread the love

GPSC દ્વારા ટ્વિટ કરી પરીક્ષા રદ્દ થવાની માહિતી આપી હતી

પરીક્ષા મોકૂફ રાખવાનુ કારણ જાણાવવામાં આવ્યુ નથી

ગાંધીનગર, 03 માર્ચ 2023, શુક્રવાર

GPSC દ્વારા આગામી 26મી માર્ચના રોજ લેવાનાર પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાની નવી તારીખ ટુક સમયમાં જાહેર કરવામાં આવશે. આ રદ્દ થયેલી પરીક્ષાની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્ટિટ કરીને આપવામાં આવી હતી. આ ઉપરાંત આયોગની વેબસાઈટ પર પણ પરીક્ષા રદ્દ થવાની માહિતી મુકવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ આયોગની વેબસાઈટ પર મુકવામાં આવશે.

GPSC દ્વારા કારણ જણાવવામાં આવ્યુ નથી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 26 માર્ચે મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ 2ની પ્રાથમિક કસોટી લેવાનાર હતી જે મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. જો કે  આ પરીક્ષા ક્યાં કારણોથી મુલત્વી રાખવામાં આવી છે તે અંગે GPSC દ્વારા જણાવવામાં આવ્યુ નથી.

અગાઉ ઘણી પરીક્ષા રદ્દ થઈ હતી

આ પહેલા પણ ગુજરાતમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. અગાઉ કેટલીક પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ તેનું પેપર ફૂટી ગયાનું સામે આવતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. હમણા થોડા દિવસો પહેલા જ જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરને ગણતરીની કલાકો બાકી હતી તે પહેલા જ પેપરલીક થયું હતું અને પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: AAPના મુખ્યમંત્રી સાથે ચર્ચા થયા બાદ અમિત શાહે પંજાબ માટે લીધો તાબડતોબ મોટો નિર્ણય
Next: સુરતના પંડોળમાં ત્રણ શ્રમજીવી ઉપર ચપ્પુ વડે હુમલો : બે ના મોત

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.