Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • H3N2 વાયરસના વધતા કેસ અંગે IMAએ ચિંતા વ્યક્ત કરી, ડૉક્ટરોને આપી મહત્ત્વની સલાહ
  • TECH

H3N2 વાયરસના વધતા કેસ અંગે IMAએ ચિંતા વ્યક્ત કરી, ડૉક્ટરોને આપી મહત્ત્વની સલાહ

Real March 4, 2023
ac6xpcxp
Spread the love

ખરેખર હવામાન બદલાવાની સાથે તાવ, શરદી, ઉધરસના કેસ ઝડપથી વધી રહ્યા છે

ડૉક્ટરોને એન્ટીબાયોટિક લખતાં સાવચેત રહેવાની સલાહ અપાઈ

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના ઘણા કેસ વધી ગયા છે. એવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ચિંતા વ્યક્ત કરતાં ડૉક્ટરોને મહત્ત્વની સલાહ આપતાં કહ્યું કે દર્દીઓને એન્ટીબાયોટિક લખતાં બચે.

IMAએ સોશિયલ મીડિયા પર આપી માહિતી 

ખરેખર હવામાન બદલાવાની સાથે તાવ, શરદી, ઉધરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કહ્યું હતું કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)ના જણાવ્યા અનુસાર આ પ્રકારના મોટાભાગના કેસ H3N2 વાયરસના હોઈ શકે છે.

વાયુ પ્રદૂષણ આ વાયરસ માટે સૌથી મોટું કારણ હોઈ શકે છે

IMAની નોટિસમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણ આ વાયરસ માટે સૌથી મોટું કારણ હોઈ શકે છે. એવામાં તાવ, શરદી કે પછી ઉધરસ થાય તો એન્ટીબાયોટિક દવાઓને પ્રિસ્ક્રાઈબ ન કરવાની સલાહ આપવામાં આવી છે. IMA તરફથી કહેવાયું છે કે તાવ સામાન્ય રીતે 3 દિવસમાં જતો રહે છે પણ ઉધરસ 3 અઠવાડિયા સુધી જળવાઈ રહે છે. આવું મોટાભાગે 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી નીચેના લોકોમાં થઈ રહ્યું છે.

ICMRએ પણ ચિંતા વ્યક્ત કરી 

વધતા કેસ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઈન્ફ્લૂએન્ઝા એના સબ ટાઈપ H3N2ને ભારતમાં વધતી શ્વાસની બીમારીનું મુખ્ય કારણ ગણાવાયું છે. જો તમને ભારે તાવ હોય અને તે મટતો ન હોય અને સાથે જ શરીરમાં દુઃખાવાની ફરિયાદ તેમજ ઉધરસ આવતી હોય તો ડૉક્ટરને મળો અને તમારા જરૂરી ટેસ્ટ કરાવો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: શ્રી રામ સેનાના વડાની જીભ લપસી,’મોદીના નામે વોટ માગતા BJPના નેતાઓને ચપ્પલથી ફટકારો’
Next: રાજકોટના મની ટ્રાન્સફરના ધંધાર્થીએ સુરતના ધંધાર્થીના રૂ.10 લાખ ચાઉં કર્યા

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.