Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ જવાના ચક્કરમાં કરોડોની ગાડીનો ભુક્કો બોલાવી દીધો
  • AZAB-GAZAB

સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ જવાના ચક્કરમાં કરોડોની ગાડીનો ભુક્કો બોલાવી દીધો

Real March 6, 2023
hyl1zkwu
Spread the love

યુટ્યુબર પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કારને લઈને એક એનર્જી ડ્રિંકનો વીડિયો બનાવી રહ્યો હતો

તા. 6 જાન્યુઆરી 2023, સોમવાર

હાલમાં સોશિયલ મીડિયા એક વીડીયો જોવા મળ્યો છે. જેમા એક યુટ્યુબર સોશિયલ મીડિયા માટે શૂટ કરતો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો ભૂક્કો બોલાઈ જાય છે તેનો એક વીડીયો વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુટ્યુબર પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કારને લઈને એક એનર્જી ડ્રિંકના વીડિયો બનાવી રહ્યો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો એક ઝાટકે ભૂક્કો બોલાઈ જાય છે.

કરોડોની ચમકતી કારનું એક ઝાટકે કચ્ચરગાણ વળી ગયુ

આજ કાલ સોશિયલ મીડિયા જાત ભાતના વીડિયો જોવા મળે છે, લોકો રોજ નવા નવા વીડિયો અપલોડ કરતા રહે છે. જેમાં ઘણા લોકો તો અજીબો ગરીબ વીડિયો બનાવતા હોય છે. આવો જ એક વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. જેમા એક શખ્સ તેની કરોડોની ચમકતી કારને એક ઝાટકે બરબાદ કરી નાખે છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ભારતમાં આ કારની કિંમત આશરે 3.15 કરોડ રુપિયા છે

તાજેતરમાં જ આવો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક રુસી નામના યુટ્યુબરે પોતાની સફેદ કલરની લેમ્બોર્ગિની કાર (Lamborghini Urus SUV)ને  લઈ એનર્જી ડ્રિંકના વીડિયો બનાવી રહ્યો હોય છે તે દરમ્યાન તેની ગાડીનો એક ઝાટકે ભૂક્કો બોલાઈ જાય છે. ભારતમાં આ કારની કિંમત આશરે 3.15 કરોડ રુપિયા છે. આ વીડિયો શૂટ કરવા માટે તેને પુરો સેટઅપ તૈયાર કર્યો હતો. જેમા એક મોટી ક્રેન પણ જોવા મળે છે. અને તે ક્રેન પર એક મોટી ડ્રિંક લગાડવામાં આવી હતી. તે એકદમથી છુટી જાય છે અને તેની ગાડી પર પડતા ગાડીનો કચ્ચરગાણ થઈ જાય છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: હાઇકોર્ટ સમક્ષ પાલિકા કમિશનરે માંગી માફી:સુરત પાલિકા કમિશનર કોર્ટમાં હાજર રહ્યા, લિંબાયતમાં પ્લોટનો કબજો મૂળ માલિકને બદલે અન્યને સોંપી દેવાયો હતો
Next: આરોગ્ય મંત્રી જવાબ આપતા હતાં ત્યારે ટ્રેઝરી બેન્ચના સભ્યોએ પાટલી ખખડાવી, પછી ખબર પડી કે ભાજપના સભ્યો ઊંઘતા હતા

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.