Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • અમેરિકાની દિગ્ગજ IT કંપની ખરીદશે મુકેશ અંબાણી, 60 મિલિયન ડૉલરમાં થઈ શકે ડીલ
  • BUSINESS

અમેરિકાની દિગ્ગજ IT કંપની ખરીદશે મુકેશ અંબાણી, 60 મિલિયન ડૉલરમાં થઈ શકે ડીલ

Real March 9, 2023 1 minute read
0a6busxz
Spread the love

અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની Mimosa Networksને ખરીદવાની તૈયારી કરી

એરસ્પાન નેટવર્ક્સ હોલ્ડિંગ્સ અને રેડિસિસ કોર્પોરેશન જે રિલાયન્સ જિયોની સબ્સિડિયરી કંપની છે. આ બંને કંપનીઓએ આ અધિગ્રહણની જાહેરાત કરી

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો તેની વિસ્તરણની યોજના હેઠળ હવે અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની Mimosa Networksને ખરીદવાની તૈયારી કરી રહી છે. બંને કંપનીઓની આ ડીલ 60 મિલિયન ડૉલરમાં થઈ શકે છે જે ડેટ-ફ્રી અને કેશ ફ્રીના આધારે થશે. આજે કંપનીએ આ માહિતી આપી હતી.

જિયોની સબ્સિડિયરી કંપનીઓએ કરી જાહેરાત 

એરસ્પાન નેટવર્ક્સ હોલ્ડિંગ્સ અને રેડિસિસ કોર્પોરેશન જે રિલાયન્સ જિયોની સબ્સિડિયરી કંપની છે. આ બંને કંપનીઓએ આ અધિગ્રહણની જાહેરાત કરી છે. કંપનીના નિવેદન અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ યુએસએ ઈન્ક, જિયોની પૂર્ણ માલિકીની સહાયક કંપની એરસ્પાનની શેરધારક છે અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે.

આ અધિગ્રહણ બાદ જિયો 5જી એક્સપાન્શનનો પ્લાન ઝડપથી આગળ વધારશે

આ અધિગ્રહણ બાદ જિયો 5જી એક્સપાન્શનનો પ્લાન ઝડપથી આગળ વધારશે. કંપની અનુસાર  Mimosa Networksનું અધિગ્રહણ જિયોની લીડરશીપ અને ઈનોવેશનને આગળ લઈ જશે. કંપનીનું ફોકસ ટેલિકોમ નેટવર્ક પ્રોડક્ટ્સ અને ગ્રાહકો સુધી ક્વૉલિટી પહોંચાડવા પર રહેશે. જિયોએ પહેલા પણ દેશના અનેક ભાગોમાં 5જી સેવા લોન્ચ કરી દીધી છે. એવું મનાય છે કે આ અધિગ્રહણ બાદ કંપની એ ભાગોમાં ક્વૉલિટીને વધુ બહેતર બનાવવાનું કામ કરશે. અગાઉ રિલાયન્સ જિયોની સબ્સિડિયરી કંપની જિયો હેપ્ટિકના માધ્યમથી ChatGPTમાં પણ પગલું મૂકી ચૂકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તે એવું ચેટબોટ બનાવશે જે માનવીની જેમ કામ કરશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’કેવી રહી દર્શકોને રિઝાવવામાં
Next: દુ:ખદ:મૂર્ધન્ય સાહિત્યકાર ધીરુબહેન પટેલનું અમદાવાદ ખાતે 96 વર્ષની જૈફ વયે નિધન, પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઇ’ ધીરુબહેનની નાટ્યકૃતિ પર આધારિત હતી..

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.