Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • આજે પૂર્વોત્તરના બે રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી રહેશે હાજર
  • INDIA

આજે પૂર્વોત્તરના બે રાજ્યોમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે, PM મોદી રહેશે હાજર

Real March 7, 2023
903pqd6y
Spread the love

માણિક સાહા આવતીકાલે સીએમ પદના શપથ લેશે

PM મોદી આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે

અમદાવાદ, 07 માર્ચ 2023, મંગળવાર

પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. એનડીપીપીના નેફિયુ રિયો અને એનપીપીના કોનરાડ સંગમા નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

PM મોદી આજે કોહિમા પહોંચશે

PM નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસે આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે. તેઓ અહીં નાગાલેન્ડ અને મેઘાલયની નવી રચાયેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયોના નેતૃત્વમાં અને મેઘાલયમાં એનપીપીના નેતા કોનરાડ સંગમાના નેતૃત્વમાં સરકાર રચાશે. પીએમ આજે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચશે. નાગાલેન્ડમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનએ કમબેક કર્યું છે. વડાપ્રધાન અહીં નિફિયુ રિયોની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી મેઘાલયમાં NPP સાથે બીજેપી ગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.

માણિક સાહા આવતીકાલે લેશે શપથ

માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ મળી છે. ગઈકાલે મળેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિ આપાઈ હતી. સાહા આવતીકાલે સીએમ તરીકે શપથ લેશે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાહા ગઈકાલે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના વરેલીમાં માવઠાના ભારે પવનથી 40 ફૂટ લાંબો પતરાનો શેડ ધડામ દઈને તૂટી પડ્યો, 3ને ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા
Next: ડાઈંગ મિલ ભડકે બળી:પલસાણાના તાંતિથૈયામાં ડાઈંગ મિલમાં ભયાવહ આગ, સેન્ટ્રલ મશીનમાં લાગેલી આગથી કરોડોનું કાપડ બળીને ખાક

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT
  • WhatsApp Image 2025-07-06 at 4.45.29 PMRBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
    In INDIA
  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB

You may have missed

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.