Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • આરોગ્ય મંત્રી જવાબ આપતા હતાં ત્યારે ટ્રેઝરી બેન્ચના સભ્યોએ પાટલી ખખડાવી, પછી ખબર પડી કે ભાજપના સભ્યો ઊંઘતા હતા
  • BUSINESS

આરોગ્ય મંત્રી જવાબ આપતા હતાં ત્યારે ટ્રેઝરી બેન્ચના સભ્યોએ પાટલી ખખડાવી, પછી ખબર પડી કે ભાજપના સભ્યો ઊંઘતા હતા

Real March 6, 2023
h5doyqos
Spread the love

અધ્યક્ષે ટકોર કરતાં કહ્યું મંત્રીએ કોઈ મહત્વનું નિવેદન નથી કર્યું તો કેમ પાટલી ખખડાવો છો?

ગાંધીનગર, 6 માર્ચ 2023 સોમવાર

વિધાનસભા ગૃહમાં આજે અચાનક હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. બન્યું એવું કે, રાજ્યના આરોગ્ય મંત્રી વિપક્ષ દ્વારા પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા હતાં. ત્યારે અચાનક ટ્રેઝરી બેન્ચના સભ્યોએ પાટલી થાબડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અધ્યક્ષે ટ્રેઝરી બેન્ચના સભ્યોને ટકોર કરી હતી કે શા માટે બેન્ચ ખખડાવી રહ્યાં છો?

ભાજપના સભ્યોને ઉઠાડવા માટે બેન્ચ ખખડાવી
અધ્યક્ષે કહ્યું હતું કે, મંત્રીએ એવું કોઈ મહત્વનું નિવેદન કર્યું નથી તો પણ કેમ પાટલી ખખડાવો છો? કોઈ પણ બાબત વિના મંત્રીને કેમ વધાવી રહ્યાં છો? અધ્યક્ષની આ ટકોર બાદ ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. કારણ કે બાદમાં ખબર પડી હતી કે, ટ્રેઝરી બેન્ચના અધિકારીઓ મંત્રીના નિવેદન સમયે ઊંઘી રહેલા ભાજપના સભ્યોને ઉઠાડવા માટે બેન્ચ ખખડાવી રહ્યાં હતાં.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સોશિયલ મીડિયા પર રાતોરાત છવાઈ જવાના ચક્કરમાં કરોડોની ગાડીનો ભુક્કો બોલાવી દીધો
Next: મનીષ સિસોદિયા 20 માર્ચ સુધી તિહાર જેલમાં રહેશે:દારૂ પોલિસી કેસમાં CBIએ કસ્ટડી માગી ન હતી, કહ્યું- 15 દિવસ પછી જરૂર પડી શકે છે

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.