Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • AIથી સજ્જ વિશ્વનો પહેલો ‘રોબોટ વકીલ’ પોતે જ બની ગયો અપરાધી
  • AZAB-GAZAB

AIથી સજ્જ વિશ્વનો પહેલો ‘રોબોટ વકીલ’ પોતે જ બની ગયો અપરાધી

Real March 16, 2023 1 minute read
dwm1t8yq
Spread the love

– વકીલમાંથી સીધા ગુનેગાર બનેલા રોબોટ પર હવે યુએસ અદાલતમાં કેસ ચાલશે

નવી દિલ્હી, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ વિશ્વનો પહેલો રોબોટ વકીલ કોર્ટમાં વકીલ તરીકે હાજર થતા પહેલા પોતે જ અપરાધી બની ગયો છે. તેના પર કાયદાની ડિગ્રી વિના અને નોંધણી તથા લાયસન્સ વિના કાયદાની પ્રેક્ટિસ કરવાનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા યુએસ સ્થિત સ્ટાર્ટઅપ DoNotPay એ AI ટેક્નોલોજી પર આધારિત વિશ્વનો પ્રથમ રોબોટ વકીલ રજૂ કર્યો હતો.

સ્ટાર્ટઅપે દાવો કર્યો હતો કે આ રોબોટ વકીલ ઓવર સ્પીડિંગ સાથે સંબંધિત કેસમાં કાનૂની વકીલાત કરશે. વકીલમાંથી સીધા ગુનેગાર બનેલા રોબોટ પર હવે યુએસ અદાલતમાં કેસ ચાલશે.

શિકાગો સ્થિત લૉ ફર્મ એડલ્સને 3 માર્ચના રોજ કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટમાં રોબોટ વકીલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. લૉ ફર્મે આરોપ લગાવ્યો હતો કે રોબોટ ન તો કાયદાની ડિગ્રી ધરાવે છે, ન તો લાઈસન્સ ધરાવે છે અને ન તે નિયમનકારી સંસ્થાનો છે. આવી સ્થિતિમાં તેને કાયદાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી શકાય નહીં.

લૉ ફર્મ એડલ્સન વતી જોનાથન ફરીદિયા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોતાની ફરીયાદમાં ફરીદિયાંએ આક્ષેપ કર્યો છે કે તેને ઉક્ત વકીલ પાસેથી એક કાનૂની દસ્તાવેજ ખરીદ્યો હતો જે તેમને પ્રદાન કરવા માટે સક્ષમ હતા પરંતુ તે ખૂબ જ ‘સબસ્ટાન્ડર્ડ ‘ગુણવત્તાનો હતો.

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીએ રોબોટ વકીલ બનાવવાનો ખુલાસો કર્યો હતો. જાન્યુઆરીમાં જ તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ માર્ચમાં તેની કોર્ટમાં હાજરી પહેલા જ તે કાયદાના

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: વડોદરામાં સુરસાગરની મધ્યમાં સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર લાઇટિંગ પાછળ રૂ.20 લાખનો ખર્ચ : રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે
Next: સુરતમાં બ્રિજ પર વિચિત્ર અકસ્માત:બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બે યુવકો બ્રિજ પરથી 15 ફૂટ નીચે પડ્યા, એકનું મોત, 4 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.