Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’કેવી રહી દર્શકોને રિઝાવવામાં
  • ENTERTAINMENT

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’કેવી રહી દર્શકોને રિઝાવવામાં

Real March 9, 2023
vp4p4xcz
Spread the love

નવી દિલ્હી,તા. 9 માર્ચ 2023, ગુરુવાર

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને રણબીરની જોડી પહેલીવાર જોવા મળી રહી છે. ટ્રેલરમાં બંને વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોઈને લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગઈ કાલે 8 માર્ચે રિલીઝ થઈ હતી અને આજે ફિલ્મના પહેલા દિવસના આંકડા આવી ગયા છે. એવું માનવામાં આવતું હતું કે આ ફિલ્મ પઠાણ પછી બીજી મોટી હિટ ફિલ્મ હશે, પરંતુ ફિલ્મની કમાણી કાર્તિક આર્યનની શહેજાદાની પ્રથમ દિવસની કમાણી આસપાસ જ પહોંચી છે.

હોળીના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 14 કરોડનુ ક્લેક્શન કર્યું છે. એવું માનવામાં આવતું હતું કે ‘તું જૂઠી મેં મક્કાર’ પઠાણ પછી બીજી મોટી હિટ ફિલ્મ બની શકે છે, પરંતુ પહેલા જ દિવસે આ ફિલ્મ શહેજાદાની બરોબરી કરતી જોવા મળી હતી. મહત્વનું છે કે, શહેજાદાએ પહેલા દિવસે 7 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે પઠાણનું કલેક્શન રૂ. પ્રથમ દિવસની કમાણી રૂ. 57 કરોડ હતુ.

કેવી છે આ ફિલ્મ ?

રણબીર કપૂરની કારકિર્દીની છેલ્લી રોમ-કોમ માનવામાં આવી રહેલી આ ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર એ મિકી (રણબીર કપૂર) અને ટીન્ની (શ્રદ્ધા કપૂર)ની લવસ્ટોરી છે. આ બે સ્ટાર્સ સિવાય સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સી, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે

Continue Reading

Previous: ડાઈંગ મિલ ભડકે બળી:પલસાણાના તાંતિથૈયામાં ડાઈંગ મિલમાં ભયાવહ આગ, સેન્ટ્રલ મશીનમાં લાગેલી આગથી કરોડોનું કાપડ બળીને ખાક
Next: અમેરિકાની દિગ્ગજ IT કંપની ખરીદશે મુકેશ અંબાણી, 60 મિલિયન ડૉલરમાં થઈ શકે ડીલ

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.