Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • ‘મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી’: કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
  • GUJARAT

‘મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી’: કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

Real May 2, 2023
ummzh69h
Spread the love

નવી દિલ્હી, તા. 02 મે 2023 મંગળવાર

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યા છેકે તેમની સરકાર 200 યુનિટ મફત વિજળી આપશે. પરિવારની પ્રત્યેક મુખ્ય મહિલાને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસે વચન આપ્યુ છે કે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે 3,000 રૂપિયા દર મહિને અને બેરોજગાર ડિપ્લોમા કરેલાને 1,500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે. નિયમિત કેએસઆરટીસી/બીએમટીસી બસોમાં તમામ મહિલાઓ માટે ફ્રી મુસાફરીનું પણ વચન મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં શાસક પક્ષ ભાજપે 10 મે એ થનારી વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યુ છે. ભાજપે કહ્યુ કે તેઓ ગરીબી રેખા નીચે આવતા તમામ પરિવારોને ઉગાદિ, ગણેશ ચતુર્થી અને દિવાળીના મહિના દરમિયાન 3 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપશે.

 

Continue Reading

Previous: કાલે ધો.12 સાયન્સનું પરિણામ:શિક્ષણ બોર્ડ 9 વાગ્યે રિઝલ્ટ જાહેર કરશે, પહેલીવાર વોટ્સએપથી મળશે પરિણામ, સીટ નંબર મોકલો અને મેળવો રિઝલ્ટ
Next: ક્રાઈમ:દુબઇ સ્મગલીંગ કરીને સુરત આવેલું સોનુ મોટા વરાછાના બલદેવ પટેલે મંગાવ્યું હતું

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.