Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • ‘મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી’: કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
  • GUJARAT

‘મહિલાઓને મફત બસની મુસાફરી, 200 યુનિટ વિજળી ફ્રી’: કર્ણાટકમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

Real May 2, 2023 1 minute read
ummzh69h
Spread the love

નવી દિલ્હી, તા. 02 મે 2023 મંગળવાર

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યા છેકે તેમની સરકાર 200 યુનિટ મફત વિજળી આપશે. પરિવારની પ્રત્યેક મુખ્ય મહિલાને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે.

કોંગ્રેસે વચન આપ્યુ છે કે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે 3,000 રૂપિયા દર મહિને અને બેરોજગાર ડિપ્લોમા કરેલાને 1,500 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે. નિયમિત કેએસઆરટીસી/બીએમટીસી બસોમાં તમામ મહિલાઓ માટે ફ્રી મુસાફરીનું પણ વચન મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં શાસક પક્ષ ભાજપે 10 મે એ થનારી વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યુ છે. ભાજપે કહ્યુ કે તેઓ ગરીબી રેખા નીચે આવતા તમામ પરિવારોને ઉગાદિ, ગણેશ ચતુર્થી અને દિવાળીના મહિના દરમિયાન 3 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપશે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કાલે ધો.12 સાયન્સનું પરિણામ:શિક્ષણ બોર્ડ 9 વાગ્યે રિઝલ્ટ જાહેર કરશે, પહેલીવાર વોટ્સએપથી મળશે પરિણામ, સીટ નંબર મોકલો અને મેળવો રિઝલ્ટ
Next: ક્રાઈમ:દુબઇ સ્મગલીંગ કરીને સુરત આવેલું સોનુ મોટા વરાછાના બલદેવ પટેલે મંગાવ્યું હતું

Related Stories

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.