
સૂરત, ધી સમનેં ગુજરાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે તા. ૮ મેથી ૧૬ મે, ૨૦૨૩ સુધી સાંજે ૪૦ કરવા કે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ધો. ૧૨ પછી વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી પી શકે તે હેતુથી તેઓને માર્ગદર્શન આપવાના હેતુથી ધો. ૧૨ પછી શું ? વિષય પર કારકિર્દી માર્ગદર્શન ગોત્સવનું આયોજન ક૨વામાં આવ્યું હતું.
જેના ભાગ રૂપે મંગળવાર, તા. ૧૬ મે, ૨૦૨૩ના રોજ વનિતા વિશ્રામ મહિવા યુનિવર્સિટીના પ્રાપ્યાપકો છો. હાર્દિક દેસાઇ, ડો. બોસ્કી સુરતવાવા, ડો. રાજીવ ગાંધી, કો. અનામિકા નવસરીયાએ વિદ્યાર્થીઓને કારકિર્દી વક્તર માટે માર્ગદર્શન આપ્યું હતું. કારકિર્દી માર્ગદર્શન મહોત્સવના આયોજન માટે ચેમ્બરની એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ એન્ડ યુનિવર્સિટી ગાયન કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના પ્રાચાપકોએ જણાવ્યું હતું કે, પો૨સ ૧૨ બાદ વિદ્યાર્થીઓ બી.કોમ. કરીને ફાયનાન્દીયા એકાઉન્ટીંગ, બિઝનેસ મેથ્સ, બિઝનેસ ગો, કંપની વો, ફાયનાન્શીયલ મેનેજમેન્ટ, ઓડીટીંગ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવી શકે છે. એમ ોમ. તથા એમ બી એ. કરીને બેન્કીંગ સેક્ટર, ટિચીંગ પ્રોફેશન, થાપનાનીયા સોંર્ગેનાઇઝેશન, બિઝનેસ મિસ, એપોર્ટ કંપનીઓમાં નોકરી કરે શકે છે. બી.એસસી. સ્ટેટીસ્ટીક્સ ભરીને વિદ્યાર્થીઓ બિઝનસ એનાવિસ્ટ, ડેટા એનાવિસ્ટ, રિસર્ચ ઓફિસર, ઇન્વેસ્ટીગેટર અને લેક્ચર તરીકે કારકિર્દી ચડી શકે છે.