Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • મોટી દુર્ઘટના ટળી:સુરતના કાપોદ્રાના શંકર ઇન્ડસ્ટ્રીઝના ટ્રાન્સફોર્મરમાં મોડીરાત્રે ધડાકા સાથે અચાનક આગ ભભૂકી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
  • GUJARAT

મોટી દુર્ઘટના ટળી:સુરતના કાપોદ્રાના શંકર ઇન્ડસ્ટ્રીઝના ટ્રાન્સફોર્મરમાં મોડીરાત્રે ધડાકા સાથે અચાનક આગ ભભૂકી, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

Real July 8, 2023
q6vpj0xe
Spread the love

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ શંકર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં મોડીરાત્રિએ અચાનક આગની ઘટના બની હતી. ટ્રાન્સફરમરમાં ધડાકા સાથે આગ લાગતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને વીજ કંપનીમાંથી ફાયર સપ્લાય બંધ કરાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

લોકોમાં ભયનો માહોલ સર્જાયો
મોડીરાત્રે અચાનક ધડાકા સાથે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને ત્યારબાદ આગ લાગી હતી. આ વિસ્તારમાં અનેક એમ્બ્રોડરી અને લૂમ્સના કારખાના આવેલા છે. ત્યારે આગ લાગતા અહીં કારીગરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરની નજીક અનેક કારખાનાઓ આવેલા હતા ત્યારે તેમાં પણ આગ લાગવાનો ભય ઊભો થયો હતો. જેને લઈ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અહીં અફરાતફરી સર્જાઇ હતી.

ફાયરે આગ પર કાબૂ મેળવ્યો
બનાવની જાણ મોડી રાત્રે ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારે કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ડીજીવીસીએલને જાણ કરીને ઇન્ડસ્ટ્રીઝનો પાવર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. બનાવ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ નજીકના કારખાનાઓમાં પહોંચે કે તેને નુકસાન કરે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ
Next: રાહુલ ગાંધી વહેલી સવારે અચાનક ખેડૂતો વચ્ચે પહોંચ્યા, ખેતરમાં વાવ્યા ડાંગર અને ટ્રેક્ટર ચલાવતા પણ દેખાયા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.