Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • સુરતમાં આરોગ્ય વિભાગે કમર કસી:ચોમાસુ શરૂ થતા જ મચ્છરોનો ઉપદ્રવને નાથવા તપાસનો ધમધમાટ; 518 સ્થળે તપાસ કરી દંડ ફટકાર્યો
  • TECH

સુરતમાં આરોગ્ય વિભાગે કમર કસી:ચોમાસુ શરૂ થતા જ મચ્છરોનો ઉપદ્રવને નાથવા તપાસનો ધમધમાટ; 518 સ્થળે તપાસ કરી દંડ ફટકાર્યો

Real July 4, 2023
xwdnwxag
Spread the love

સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ ઝોનમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્ર વધી જાય છે, તેના કારણે મચ્છરજન્ય રોગો પણ વધી જાય છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ઉધના ઝોનમાં મચ્છરના બ્રીડીંગ મળ્યા
આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને મચ્છરના બ્રીડીંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોન પૈકી ઉધના ઝોનમાં સૌથી વધુ મચ્છરોના સ્પોટ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 518 સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 1,934 મચ્છરોના બ્રીડીંગનો નાશ કરાયો છે. વધુમાં વધુ સ્પોટની તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવે છે, જેથી કરીને મચ્છરોને ઉપદ્રવને રોકી શકાય.

કુલ 1.53 લાખનો દંડ વસૂલાયો
જ્યાં મચ્છરોના બ્રીડીંગના સ્પોટ મળી આવ્યા છે, ત્યાં જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુ પડતા પાણીનો સંગ્રહ હોય અને બેદરકારી જણાઈ હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અત્યાર સુધીમાં 518 સ્થળે તપાસ કરતા કુલ 1.53 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના બ્રીડીંગ મળી આવે છે, ત્યારે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. તેમજ ડેન્ગ્યુનું પણ પ્રમાણ વધતું હોય છે, તેથી મચ્છરોના બ્રીડીંગનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મુંબઈ-આગ્રા હાઈવે પર ભયકંર અકસ્માત, કન્ટેનર ટ્રક હોટલમાં ઘૂસી જતા 7 લોકોના મોત, 28 ઈજાગ્રસ્ત
Next: વિનામૂલ્ય સારવાર આપવા દરખાસ્ત:AAPના મહિલા કોર્પોરેટરે કહ્યું- SMCનું હજારો કરોડનું બજેટ છતાં આરોગ્ય લક્ષી સેવાઓ માટે રૂપિયા ચૂકવવાની નોબત કેમ?

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.