સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળે તે પહેલાં વિપક્ષનો વિરોધ
પેપર લીક કૌભાંડ મુદ્દે વિપક્ષ દ્વારા અનોખો વિરોધ
પાલિકા કચેરીએથી દૂર ચાલતા ચાલતા પાલિકા કચેરીએ પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો
હાથમાં પ્લે કાર્ડ લઈ પેપર લીક કૌભાંડ ની નિષ્પક્ષ તપાસ કરાવવા માંગ