
સુરત ના પાંડેસરા બમરોલી વડોદ રોડ ઉપર વડોદCNG પંપ પાસે ની ઘટના આવી સામે
પાંડેસરા વડોદ CNG પંપ પર લુખ્ખા તત્વો નું આતંક જોવા મળ્યું
યોગેશ નામક છોકરાને માર મારતો સીસીટીવી વિડિઓ થયો સોશિયલ મીડિયા મા વાઇરલ
સીસીટીવી કેમેરા માં યોગેશ નામક છોકરાને 10 થી 12 લોકો દ્વારા માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના આવી સામે