Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • સુરતમાં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ કઢાવવા વાલી અને વિદ્યાર્થીઓને હાલાકી, 3 કલાકે એકની પ્રક્રિયા પૂર્ણ થાય છે
  • AZAB-GAZAB
  • GUJARAT

સુરતમાં નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ કઢાવવા વાલી અને વિદ્યાર્થીઓને હાલાકી, 3 કલાકે એકની પ્રક્રિયા પૂર્ણ થાય છે

Real June 27, 2022
untitled_1656315841
Spread the love

સુરત શહેરમાં જે પ્રકારે વસતીનું ભારણ વધ્યું છે તેની સામે વહીવટી તંત્ર દ્વારા જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા હજી પણ ઉભી થતી નથી. વર્ષોથી લોકોને જાતિના દાખલા કાઢવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. આજે સવારે જૂની બહુમાળી ઓફિસ ખાતે આવેલી સમાજ કલ્યાણ અધિકારી ઓફિસમાં લાંબી કતાર જોવા મળી હતી. મહદંશે લોકો વહેલી સવારે જ અહીં લાઈનમાં ઊભા રહી જતા હોય છે. વિદ્યાર્થીઓ પ્રવેશ દરમિયાન નોન-ક્રિમીલિયર સર્ટિફિકેટ ખૂબ જ અગત્યનું હોય છે. વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સ્થિતિ હંમેશા ઉભી થતી હોય છે. લાઈન ઉભેલા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, એક વ્યક્તિની પ્રક્રિયા પૂર્ણ થવામાં 3 કલાક જેટલો સમય લાગી રહ્યો છે.

સરકાર દ્વારા તમામ ઓનલાઈન કરવાની વાત કરવામાં આવી રહી છે. સર્ટીફીકેટ ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને મળી જાય તેના માટેની પ્રક્રિયાની વાત કરીને સરકાર પોતાની પીઠ થપથપાવતી રહે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળતી હોય છે. દરવર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓને આ જ રીતે કલાકો સુધી કતારમાં રહેવાની ફરજ પડે છે. સામાન્ય દિવસોમાં પણ તમે જુઓ તો સમાજ કલ્યાણ ખાતાની બહાર વિદ્યાર્થીઓ આ પ્રકારે જ કલાકો સુધી ઉભા રહેલા જોવા મળતા હોય છે. જિલ્લાના છેવાડાના ગામથી આવતા બાળકો માટે અને વાલીઓને આખો દિવસ અહીં પસાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. પરિણામે સમયના વેડફાટ સાથે આર્થિક બોજો પણ લોકોએ સહન કરવો પડે છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: SCએ શિવસેનાના બાગીઓને અયોગ્યતા નોટિસના જવાબ માટે આપ્યો 14 દિવસનો સમય
Next: કોરોનાની મહામારી દરમિયાન શહેરમાં વાર્ષિક સરેરાશ કરતાં 10 હજાર બાળક ઓછાં જન્મ્યાં

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.