Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • એવું તો શું થયું કેએવું તો શું થયું કે હાઈકોર્ટના 7 જજોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી, CJI પણ ચોંકી ગયા હાઈકોર્ટના 7 જજોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી, CJI પણ ચોંકી ગયા
  • INDIA

એવું તો શું થયું કેએવું તો શું થયું કે હાઈકોર્ટના 7 જજોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી, CJI પણ ચોંકી ગયા હાઈકોર્ટના 7 જજોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી, CJI પણ ચોંકી ગયા

Real February 22, 2023
vyk04zrr
Spread the love

પટણા હાઈકોર્ટના સાત જજોના જીપીએફ એકાઉન્ટ બંધ કરી દેવાયા

સીજેઆઈએ કહ્યું – ખરેખર આવું થયું? અમે આ મામલે શુક્રવારે સુનાવણી કરીશું

સુપ્રીમકોર્ટમાં ત્યારે સીજેઆઈની બેન્ચ સહિત તમામ લોકો અચરજ પામી ગયા જ્યારે ખબર પડી કે પટણા હાઈકોર્ટના સાત જજોના જીપીએફ એકાઉન્ટ બંધ કરી દેવાયા છે. સાતેય જજોએ આ મામલે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવી પડી હતી. અરજદાર જજો તરફથી હાજર વકીલ પ્રેમ પ્રકાશે જલદી સુનાવણીની માગ કરી હતી. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડને જ્યારે જાણ થઈ તો તેઓ પણ ચોંકી ગયા અને કહ્યું કે ખરેખર આવું થયું? અમે આ મામલે શુક્રવારે સુનાવણી કરીશું.

કાયદા અને ન્યાય મંત્રાલયની સલાહને આધારે નિર્ણય લેવાયો 

ખરેખર પટણા હાઈકોર્ટના સાત જજોએ મંગળવારે સુપ્રીમકોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમના જીપીએફ એકાઉન્ટને કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા અભિપ્રાયના આધારે બિહારના એકાઉન્ટન્ટ જનરલ દ્વારા બંધ કરી દેવાયા છે. જેના લીધે તેમની પેન્શન અને અન્ય સેવાનિવૃત્તિના લાભો પર શંકાના વાદળો ઘેરાયા છે.

કયા કયા જજો છે સામેલ? 

જસ્ટિસ શૈલેન્દ્ર સિંહ, જસ્ટિસ અરુણ કુમાર ઝા, જસ્ટિસ જિતેન્દ્ર કુમાર, જસ્ટિલ આલોક કુમાર પાંડે, જસ્ટિસ સુનીલ દત્તા મિશ્રા, જસ્ટિસ ચંદ્ર પ્રકાશ સિંહ અને જસ્ટિસ ચંદ્રશેખર ઝાએ આ અરજી દાખલ કરી હતી. આ જજોની એપ્રિલ 2010માં બિહારની સુપીરિયર ન્યાયિક સેવાઓ હેઠળ સીધી ભરતી તરીકે એડિશનલ જિલ્લા અને સેશન જજ તરીકે નિમણૂક કરાઈ હતી. તેમને ગત વર્ષે હાઈકોર્ટના જજો તરીકે નિમણૂક અપાઈ હતી. જ્યારે તે ન્યાયિક અધિકારી હતા ત્યારે નેશનલ પેન્શન સ્કીમનો ભાગ હતા.

મામલો શું છે?

2016માં બિહાર સરકારે એક નીતિ બનાવી હતી કે નવી પેન્શન યોજનાથી જૂની પેન્શન યોજનામાં ટ્રાન્સફર થનારા લોકો એનપીએસ યોગદાનની રકમ પાછી મેળવવા હકદાર રહેશે. તેને કાં તો તે તેમના બેન્ક ખાતામાં કે પછી જીપીએફ એકાઉન્ટમાં જમા કરી શકશે. હાઈકોર્ટના જજ બનતા તેમને એક એક જીપીએફ એકાઉન્ટ અપાયા હતા. જ્યાં તેમણે એનપીએસ યોગદાનની રકમ જમા કરાવી દીધી. ગત વર્ષે નવેમ્બરમાં આ જજો દ્વારા બિહારના એકાઉન્ટન્ટ જનરલે કાયદા અને મંત્રાલય પાસે  એનપીએસ યોગદાનને જીપીએફમાં ટ્રાન્સફર કરવાની કાયદેસરતા વિશે સ્પષ્ટતા માગી હતી.  મંત્રાલયના અભિપ્રાય બાદ તેમના જીપીએફ એકાઉન્ટ બંધ કરી દેવાયા હતા

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: બાઇડને પુતિનને કહ્યું- યુક્રેનને ક્યારેય જીતી શકશો નહીં:રશિયાની સેના નિર્દયી અને ક્રૂર છે; મહિલાઓ સાથે રેપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો
Next: ભારત-ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતી થઇ, PM મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની મંજૂરી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.