Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ભારત-ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતી થઇ, PM મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની મંજૂરી
  • INDIA

ભારત-ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતી થઇ, PM મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની મંજૂરી

Real February 22, 2023 1 minute read
o6ssag7k
Spread the love

બંને પક્ષોએ સમજૂતી લાગુ કરવા માટે જરુરી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી

ડિપ્લોમસી નોટ્સની આપ-લે બાદ હવાઈ સેવા સમજૂતી લાગુ થશે

પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. ડિપ્લોમસી નોટ્સની આપ-લે બાદ હવાઈ સેવા સમજૂતી લાગુ થશે. જેમાં પુષ્ટી કરાશે કે બંને પક્ષોએ સમજૂતી લાગુ કરવા માટે જરુરી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.

હવે એક રુપરેખા તૈયાર કરાશે 

ગુયાના સાથે હવાઈ સેવા સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓની જોગવાઈઓ માટે એક રુપરેખા તૈયાર કરાશે. તેની સાથે એવિયેશન માર્કેટ અને ભારતમાં એવિયેશન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મજબૂત કરવા માટે અત્યાર સુધી અનેક દેશો સાથે એર સર્વિસ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે.

એર સર્વિસિઝ એગ્રીમેન્ટ શું હોય છે? 

ખરેખર એર સર્વિસિઝ એગ્રીમેન્ટ બે દેશો વચ્ચે હવાઈ સંચાલન માટે કાનૂની માળખું પૂરું પાડે છે. જે દેશોની સંપ્રુભતા, વાહનોની રાષ્ટ્રીયતા અને પ્રત્યેક પક્ષની નોમિનેટ એરલાઈન્સ માટે કોમર્શિયલ ઓપોર્ચ્યુનિટી પર આધારિત છે. હાલમાં ભારત અને ગુયાનાના સહાકારી ગણરાજ્યની સરકાર વચ્ચે કોઈ હવાઈ સેવા સમજૂતી થઈ નથી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એવું તો શું થયું કેએવું તો શું થયું કે હાઈકોર્ટના 7 જજોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી, CJI પણ ચોંકી ગયા હાઈકોર્ટના 7 જજોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી પડી, CJI પણ ચોંકી ગયા
Next: મહીસાગરમાં જાનૈયાને લઈને જતો ટેમ્પો ખાડીમાં ખાબક્યો, 8 લોકોના મોત

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.