Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • પીએમ મોદી જણાવે ત્રિપુરામાં ભાજપને 60 ટકા લોકોએ વોટ કેમ ન આપ્યાં? માણિક સરકારનો સવાલ
  • INDIA

પીએમ મોદી જણાવે ત્રિપુરામાં ભાજપને 60 ટકા લોકોએ વોટ કેમ ન આપ્યાં? માણિક સરકારનો સવાલ

Real March 5, 2023
sqhw1mkc
Spread the love

ભાજપને મોટી સંખ્યામાં મતદારોનું સમર્થન મળ્યું નથી

અમદાવાદ, 05 માર્ચ 2023, રવિવાર

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટના નેતા અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. તેમણે સવાલ કર્યો કે 60 ટકા મતદારોએ ભાજપને કેમ મોત નથી આપ્યા. લોકોએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાની જરૂર છે.

ભાજપની બેઠકો ઘટી છે : માણિક સરકાર

પૂર્વ મુખ્યમંત્રી કહ્યું કે એક વાત બહુ સ્પષ્ટ છે કે ભાજપને મોટી સંખ્યામાં મતદારોનું સમર્થન મળ્યું નથી. ભાજપ વિરોધી મતો વહેંચાયેલા છે. હું કોઈ પક્ષનું નામ લઈશ નહીં. ગત વખતે તેમને 50 ટકાથી વધુ મત મળ્યા હતા પરંતુ હવે આ આંકડો ઘટીને 40 થઈ ગયો છે. તેમની બેઠકો પણ ઘટી છે. આ કેવી રીતે થયું? આ સવાલ વડાપ્રધાનને પૂછો. તેણે આરોપ લગાવ્યો કે મસલ પાવર, મની પાવર અને મીડિયાનો મોટો વર્ગ પણ તેની સાથે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે માત્ર સંખ્યાત્મક બહુમતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ યોગ્ય નથી.

રાજ્યની આર્થિક સ્થિતિ ખૂભ જ ખરાબ

સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે એક રાજ્યની ધર્મનિરપેક્ષતાનો નાશ થયો છે. લઘુમતીઓ ગંભીર માનસિક દબાણ હેઠળ હતા. માતાઓ અને બહેનો સામેના ગુનાઓ વધી રહ્યા છે. બીજી તરફ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાં કોઈ કામ નથી, આવક નથી અને સામૂહિક ભૂખમરો છે. આદિવાસી વિસ્તારોમાં માતા-પિતા પોતાના બાળકોને વેચવા મજબૂર બની રહ્યા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં 1500 કરોડ ડોલરનું ગાબડું, છેલ્લા ચાર સપ્તાહમાં આટલો ઘટાડો નોંધાયો
Next: વિપક્ષના 9 દિગ્ગજોએ PM મોદીને લખ્યો પત્ર; ભાજપ સામે ED-CBIના દુરુપયોગનો આક્ષેપ

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.